Not Set/ મુંબઈ : શોરૂમમાં લાગી આગ, ૫ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે

મુંબઈ મુંબઈમાં નરીમન પોઈન્ટમાં આવેલ એક હોટલની નજીક એક શોરૂમમાં બુધવારે મોડી રાત્રે આગ લાગી હતી. હાલ આ આગ પર કાબુ મેળવી લીધો છે.આગની ખબર મળ્યા બાદ પાંચ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. હજુ સુધી આં આગને લીધે કોઈ જાન-હાનિના સમાચાર મળ્યા નથી. Latest visuals from Mumbai: Fire broke out in a […]

Top Stories India Trending
firemgn85 મુંબઈ : શોરૂમમાં લાગી આગ, ૫ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે

મુંબઈ

મુંબઈમાં નરીમન પોઈન્ટમાં આવેલ એક હોટલની નજીક એક શોરૂમમાં બુધવારે મોડી રાત્રે આગ લાગી હતી. હાલ આ આગ પર કાબુ મેળવી લીધો છે.આગની ખબર મળ્યા બાદ પાંચ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. હજુ સુધી આં આગને લીધે કોઈ જાન-હાનિના સમાચાર મળ્યા નથી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે રાત્રે ૧૧ વાગ્યે હોટલ નજીક એક શોરૂમના બેઝમેન્ટમાં લેવલ-૨ આગ લાગી હતી. ફાયર બ્રિગેડના અધિકારીઓના કહેવા પ્રમાણે આ આગની ખબર તેમને રાત્રે ૧૧:૦૪ મિનિટે મળી હતી.

તમને જણાવી દઈએ કે ૧૭ ડીસેમ્બરના રોજ અંધેરી ઇસ્ટમાં કામનગર ઈએસઆઈસી હોસ્પિટલમાં આગ લાગી હતી. આ આગને લીધે અત્યાર સુધી ૧૦ લોકોના મૃત્યુ જયારે ૧૫૦થી પણ વધારે લોકો ઘાયલ થયા હતા. આગ લાગવાનું સાચું કારણ તો હજુ સુધી ખબર નથી પડી પરંતુ સુત્રોના જણાવ્યા પ્રમાણે આ આગ શોર્ટ-સર્કીટને લીધે લાગી હતી.