Not Set/ PM મોદી વારાણસીના પ્રવાસે, શાસ્ત્રીની મૂર્તિનુ અનાવરણ કર્યું, વૃક્ષારોપણ કાર્યક્રમનો પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ વારણસીના પ્રવાસે પહોંચ્યાં છે. જ્યાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સાથે રાજ્યપાલે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું. જેના બાદ પીએમ  નરેન્દ્ર મોદીએ એરપોર્ટ પર પૂર્વ વડાપ્રધાન લાલ બહાદૂર શાસ્ત્રીની પ્રતિમાનું અનાવરણ કર્યું. PM Narendra Modi inaugurates a statue of former Prime Minister of India Lal Bahadur Shastri at Varanasi airport pic.twitter.com/xfUriPKZAm— ANI UP/Uttarakhand […]

Top Stories India
wo 3 PM મોદી વારાણસીના પ્રવાસે, શાસ્ત્રીની મૂર્તિનુ અનાવરણ કર્યું, વૃક્ષારોપણ કાર્યક્રમનો પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ વારણસીના પ્રવાસે પહોંચ્યાં છે. જ્યાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સાથે રાજ્યપાલે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું. જેના બાદ પીએમ  નરેન્દ્ર મોદીએ એરપોર્ટ પર પૂર્વ વડાપ્રધાન લાલ બહાદૂર શાસ્ત્રીની પ્રતિમાનું અનાવરણ કર્યું.

આપને જણાવીએ કે પીએમ મોદી વારાણસીમાં વૃક્ષારોપણ અભિયાનનો શરુ કારવ્યું છે. આ અભિયાન હેઠળ 22 લાખ વૃક્ષોરોપણ કરવામાં આવશે. ત્યારપછી તેઓ હસ્તકલા સંકુલ બડાલાલપુર માટે રવાના થશે. અહીં અંદાજે 3 હજાર લોકોને સદસ્યતા અભિયાન અંતર્ગત પાર્ટી સાથે જોડશે.હસ્તકલા સંકુલમાં 50 વૃક્ષમિત્રો સાથે પણ પીએમ મોદી મુલાકાત કરશે.

પીએમ મોદીના આ કાર્યક્રમ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથ સહિત અન્ય નેતાઓ હાજર રહ્યાં.

મહત્વનું છે કે પીએમ મોદી અહીં બજેટને લઇને વિસ્તારથી ચર્ચા કરશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.