Not Set/ રજનીકાંતનું ઘર બોમ્બથી ઉડાવવાની ધમકી

ચેન્નાઇ    સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને તેમના ઘરમાં બોમ્બ લગાવાની ધમકી મળી છે સાથે સાથે તમિલનાડુના મુખ્યમંત્રી ઇ. પલાનિયાસ્વામીના ઘરે પણ બોમ્બ મુકવાની ધમકી આપવામાં આવી છે. Police received call from the same number at 6:27 pm and then the person threatened to plant a bomb at Rajinikanth's house. After tracing the number, police found that the call […]

India
ry રજનીકાંતનું ઘર બોમ્બથી ઉડાવવાની ધમકી

ચેન્નાઇ   

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને તેમના ઘરમાં બોમ્બ લગાવાની ધમકી મળી છે સાથે સાથે તમિલનાડુના મુખ્યમંત્રી ઇ. પલાનિયાસ્વામીના ઘરે પણ બોમ્બ મુકવાની ધમકી આપવામાં આવી છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે તમિલનાડુ પોલીસને કોઈ અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો અને બોમ્બ  લગાવવાની ધમકી મળી હતી.તમિલનાડુ પોલીસને પહેલો ફોન બપોરના 1:50 મિનીટએ આવ્યો હતો અને મુખ્યમંત્રીના ઘરે બોમ્બ લગાવવાની ધમકી આપી હતી. ત્યારબાદ સાંજે 6:27 મિનીટએ ફરીથી એજ નંબર પરથી ફોન આવ્યો અને સુપરસ્ટાર રજનીકાંતના ઘરમાં બોમ્બ લગાવવાની ધમકી આપવા લાગ્યો હતો.જે નંબરથી ફોન આવ્યો હતો તે નંબરને ટ્રેસ કરતા જાણવા મળ્યું કે નંબર કુડડાલોગ જીલ્લાથી કરવામાં આવ્યો હતો અને પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.