Not Set/ અજબ ગજબ/ ઓડિશામાં મળી એક અનોખી માછલી, કિંમત જાણીને તમે રહી જશો દંગ

ઓડિશાના રાજનગરના તાલચુઆ વિસ્તારમાંથી એક અનોખી માછલી પકડાઇ છે. તે વ્યવસાયના દિઘામાં 10,000 રૂપિયા પ્રતિ કિલોના દરે વેચવામાં આવશે. આ માછલીની કિંમત લગભગ 2 લાખ રૂપિયા કહેવામાં આવી રહી છે. આ માછલીને મયુરી માછલી કહેવામાં આવે છે. આ દુર્લભ પ્રજાતિની માછલીઓ જોવા માટે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. આ માછલી વેચતા પહેલા લોકો […]

India
maya a 1 અજબ ગજબ/ ઓડિશામાં મળી એક અનોખી માછલી, કિંમત જાણીને તમે રહી જશો દંગ

ઓડિશાના રાજનગરના તાલચુઆ વિસ્તારમાંથી એક અનોખી માછલી પકડાઇ છે. તે વ્યવસાયના દિઘામાં 10,000 રૂપિયા પ્રતિ કિલોના દરે વેચવામાં આવશે. આ માછલીની કિંમત લગભગ 2 લાખ રૂપિયા કહેવામાં આવી રહી છે. આ માછલીને મયુરી માછલી કહેવામાં આવે છે.

આ દુર્લભ પ્રજાતિની માછલીઓ જોવા માટે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. આ માછલી વેચતા પહેલા લોકો દ્વારા જોવા માટે રાખવામાં આવી હતી.

સપ્ટેમ્બરમાં ઓડિશાના ચંદવાલી વિસ્તારમાં ડ્રોન સાગર નામની એક અનોખી માછલી જોવા મળી હતી, જેને માછીમારે પકડ્યો હતો, બાદમાં તેને એક ફાર્માસ્યુટિકલ કંપનીએ 7 લાખ 49 હજારમાં ખરીદી હતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.