Not Set/ શહીદની પત્નીનો આક્રોશ: પાકિસ્તાનને ઉડાવી દો

જમ્મુ-કશમીર, જમ્મુ-કશમીરના પુલવામા ખાતે થયેલ આતંકી હુમલામાં દેવરિયાનો જવાન વિજયકુમારે પોતાની જાન ગુમાઈ છે. જયારે આ સુચના તેના ગામમા મળી ત્યારે ત્યાં માતમ છવાઇ ગયો હતો. પતિના મૃત્યુને લઈને શહીદની પત્ની વિજય લક્ષ્મી ખુબ જ ગુસ્સામા છે. પોતાની છોકરીને ખોળામાં લઈને શહીદની પત્ની રડતી રહી રહી હતી અને રડતા રડતા કહ્યુ, કે પાકિસ્તાનની આ ભયાનક […]

Top Stories India
qpp 3 શહીદની પત્નીનો આક્રોશ: પાકિસ્તાનને ઉડાવી દો

જમ્મુ-કશમીર,

જમ્મુ-કશમીરના પુલવામા ખાતે થયેલ આતંકી હુમલામાં દેવરિયાનો જવાન વિજયકુમારે પોતાની જાન ગુમાઈ છે. જયારે આ સુચના તેના ગામમા મળી ત્યારે ત્યાં માતમ છવાઇ ગયો હતો. પતિના મૃત્યુને લઈને શહીદની પત્ની વિજય લક્ષ્મી ખુબ જ ગુસ્સામા છે.

પોતાની છોકરીને ખોળામાં લઈને શહીદની પત્ની રડતી રહી રહી હતી અને રડતા રડતા કહ્યુ, કે પાકિસ્તાનની આ ભયાનક હરકત માટે તેને પાઠ શીખવાડવો જોઈએ. પાકિસ્તાનને ઉડાવી દેવુ જોઈએ આ માટે સરકારે કડક પગલા લેવા જોઈએ. આના પહેલા પણ હમલા થઈ ચુકયા છે, કોઈ કશુ પણ કરતા નથી, પહેલા પણ લોક શહીદ થતા હતા અને આજે પણ થાય છે. શુ જીવનભર આમ જ અમારે જ સહન કરવાનુ છે.

बेटी को गोद में लिए रोती रही शहीद की पत्नी, बोलीं- PAK को उड़ा दो

શહીદના પિતાને પોતાના દીકરાએ દેશ માટે આપેલા બલિદાન પર ગર્વ છે પરંતુ જે ઘટના થઈ એ માટે ખુબ જ ક્રોધિત પણ છે. એમને માનવુ છે કે ખૂનના બદલે ખૂન મળે એ માટે પાકિસ્તાનને પાઠ ભણાવો જોઈએ.

શહીદની ખબર મળ્યા પછી ગામના લોકો શહીદના ઘરે ભેગા થઈ ગયા હતા. પછી બધાએ પાકિસ્તાન વિરુધ્ધ નારા લગાવાયા હતા.

શહીદના પિતાએ જણાવ્યુ હતુ કે 8 ફ્રેબુઆરીના રોજ વિજય ગામ પાછા આવ્યો હતો અને 9 ફ્રેબુઆરીના રોજ પાછો જતો રહ્યો હતો. વિજય પોતાના ત્રણ ભાઈઓમા ત્રીજા નંબરે હતો અને તેને ડોઢ વર્ષની નાની છોકરી પણ હતી.