જમ્મૂ કાશ્મીરમાં સરહદ પરના વિસ્તારમાં આતંકી હુમલાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. એવામાં અનંતનાગમાં ફરી વખત આતંકી હુમલો થયો. અનંતનાગના લઝીબલ વિસ્તારમાં આતંકીઓએ સીઆરપીએફના જવાનોના જઈ રહેલા વાહનને નિશાન બનાવીને હુમલો કર્યો. જેમાં પાંચ જવાનો ઘાયલ થયા છે. ઘટના બાદ સીઆરપીએફના જવાનોએ આસપાસનો વિસ્તાર ખાલી કરાવીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
Not Set/
જમ્મૂ કાશ્મીરના અનંતનાગના લઝીબલ વિસ્તારમાં આતંકીઓએ કર્યો હુમલો