Flight/ Indigo અને SpiceJet આપી રહ્યું છે ઓફર, 877 રુપિયામાં બૂક કરો ટિકિટ, આજે છેલ્લો દિવસ

લાભ લેવાની ઉત્તમ તક છે. ખાનગી ક્ષેત્રની આ બંને વિમાન કંપનીઓએ નવા વર્ષમાં વિમાન મુસાફરો માટે મોટી ઓફર આપી છે. સ્પાઈસ જેટ બૂક બેફિક્ર સેલ (SpiceJet Book Befikar Sale)દ્વારા 899 રૂપિયામાં યાત્રા કરી શકો છો તો ઇન્ડિગોએ નવા વર્ષનું પહેલું ધ બિગ ફેટ ઇન્ડિગો સેલ (The Big Fat IndiGo Sale) પણ શરૂ કર્યો છે. આ […]

Business
flight offer Indigo અને SpiceJet આપી રહ્યું છે ઓફર, 877 રુપિયામાં બૂક કરો ટિકિટ, આજે છેલ્લો દિવસ

લાભ લેવાની ઉત્તમ તક છે. ખાનગી ક્ષેત્રની આ બંને વિમાન કંપનીઓએ નવા વર્ષમાં વિમાન મુસાફરો માટે મોટી ઓફર આપી છે. સ્પાઈસ જેટ બૂક બેફિક્ર સેલ (SpiceJet Book Befikar Sale)દ્વારા 899 રૂપિયામાં યાત્રા કરી શકો છો તો ઇન્ડિગોએ નવા વર્ષનું પહેલું ધ બિગ ફેટ ઇન્ડિગો સેલ (The Big Fat IndiGo Sale) પણ શરૂ કર્યો છે. આ સેલમાં ઇન્ડિયો એર મુસાફરો માટે ફ્લાઇટ ટિકિટની કિંમત માત્ર 877 રૂપિયા રાખવામાં આવી છે. આ ઓફર 22 જાન્યુઆરી સુધી છે.

IndiGo, SpiceJet offer big discounts with tickets available from Rs 877

આ ઓફરમાં યાત્રીઓ પહેલી એપ્રિલ 2021થી 20 સપ્ટેમ્બર 2021 સુધી લાભ ઉઠાવી શકે છે. આ ઉપરાંત સેલમાં અન્ય આકર્ષક લાભની પણ જાહેરાત કરી છે. જો તમે એપ્રિલથી સપ્ટેમ્બરની વચ્ચે ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો, તો આ ઓફર તમારા માટે શ્રેષ્ઠ છે.

આ સેલ હેઠળ કેટલાક અન્ય આકર્ષક ફાયદાઓની પણ જાહેરાત કરી છે. એરલાઇન દરેક ગ્રાહકને ફ્લાઇટ બેઝ મુસાફરી દીઠ સમાન રકમનું મફત વાઉચર પણ આપી રહી છે. જો કે, આ વાઉચર મહત્તમ 1,000 રૂપિયા હોઈ શકે છે. આ સિવાય, બેફિક્ર સેલ હેઠળ મુસાફરીના 21 દિવસ પહેલા, મફત બોન્ડિંગ અને ટિકિટ રદ કરવાની પણ સુવિધા આપી રહી છે.

SpiceJet रिपब्लिक डे ऑफर: 769 रुपये में बुक करें फ्लाइट टिकट! - spicejet offers flight tickets rs 769 great republic day sale ttec - AajTak

તમે આ રીતે વાઉચરનો ઉપયોગ કરી શકો છો
તમે સ્પાઇસ જેટથી તરફથી મળેલી ઓફરમાં ટિકિટ વાઉચરનો ઉપયોગ 28 ફેબ્રુઆરી 2021 સુધી કરી શકો છો. એક વાત ધ્યાનમાં રાખવી કે આ વાઉચર ફક્ત ઘરેલું ફ્લાઇટ્સ પર જ લાગુ થશે. ઓછામાં ઓછા 5,550 રૂપિયાના બુકિંગ પર આ વાઉચરનો ઉપયોગ કરીને 1000 રૂપિયા સુધીની છૂટ મેળવી શકાય છે.

ઇન્ડિગોની ઓફરમાં ખરીદેલી ટિકિટ 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બરની વચ્ચે મુસાફરી કરી શકાય છે. આ યાત્રા પસંદગીના ક્ષેત્રોમાં નોન સ્ટોપ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ માટે ઉપલબ્ધ છે. ઈન્ડિગોનું વેચાણ તમામ ચેનલો દ્વારા ઓફર બૂકિંગ સમય દરમિયાન થઈ શકે છે. બિગ ફેટ સેલ ઓફર હેઠળ સીટની સંખ્યા શું હશે તે અંગે એરલાઇને જણાવ્યું નથી. ઈન્ડિગોએ કહ્યું કે તે આ ઓફરને ટ્રાન્સફર કરી શકશે નહીં.