Not Set/ કેપટાઉન: ત્રણ વર્ષથી ચાલી રહેલા દુષ્કાળે ભયાનક રૂપ લીધું, હવે લોકોને નાહવા માટે લગાવી રોક

કેપટાઉન, દુષ્કાળની સમસ્યાએ હવે દક્ષિણ આફ્રિકાના કેપટાઉન શહેરના લોકોને ઘૂંટણ ટેકવા માટે મજબુર કરી દીધા છે. કેપટાઉન શહેરના હવે નાળાઓમાં આવતું પાણી પણ સુકાવા લાગ્યું છે, હવે શહેરમાં થોડા દિવસો સુધીનું જ પાણી બચ્યું છે. જેના લીધે અહી ડે-ઝીરોના રૂપમાં બધી જ પાણીની પાઈપલાઈનોમાંથી પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. કેપટાઉન શહેરમાં હવે લોકોને ફક્ત […]

World
8B2FC1D1 5B13 4435 A271 કેપટાઉન: ત્રણ વર્ષથી ચાલી રહેલા દુષ્કાળે ભયાનક રૂપ લીધું, હવે લોકોને નાહવા માટે લગાવી રોક

કેપટાઉન,

દુષ્કાળની સમસ્યાએ હવે દક્ષિણ આફ્રિકાના કેપટાઉન શહેરના લોકોને ઘૂંટણ ટેકવા માટે મજબુર કરી દીધા છે. કેપટાઉન શહેરના હવે નાળાઓમાં આવતું પાણી પણ સુકાવા લાગ્યું છે, હવે શહેરમાં થોડા દિવસો સુધીનું જ પાણી બચ્યું છે. જેના લીધે અહી ડે-ઝીરોના રૂપમાં બધી જ પાણીની પાઈપલાઈનોમાંથી પાણી બંધ કરી દેવામાં આવ્યું છે.

Cape Town tunnel Table Mountain spring water waste3 કેપટાઉન: ત્રણ વર્ષથી ચાલી રહેલા દુષ્કાળે ભયાનક રૂપ લીધું, હવે લોકોને નાહવા માટે લગાવી રોક

કેપટાઉન શહેરમાં હવે લોકોને ફક્ત અઠવાડીએ બે જ દિવસ નાહવા માટે પાણી અને શૌચાલયને ફ્લશ કરવા માટે પાણીની ટાંકીનો ઉપયોગ કરવા ઉપર રોક લગાવામાં આવી છે. હવે આવી ભારે પાણીની કિલ્લતને જોતા ભારત જેવા દેશને કઈ શીખવું જોઈએ.

cape town water crisis કેપટાઉન: ત્રણ વર્ષથી ચાલી રહેલા દુષ્કાળે ભયાનક રૂપ લીધું, હવે લોકોને નાહવા માટે લગાવી રોક

અહી દર વર્ષે લગભગ 508 મિલીમીટર જેટલો વરસાદ પડે છે. જેમાં ૩ વર્ષમાં ફકતને ફક્ત 153, 221, અને 327 મિમી જ જેટલો વરસાદ પડ્યો છે. દક્ષિણ આફિકામાંના આ શહેરમાં છેલ્લાં ૩ વર્ષથી પાણી માટે હાહાકાર મચી ગયો છે.

drought 3 કેપટાઉન: ત્રણ વર્ષથી ચાલી રહેલા દુષ્કાળે ભયાનક રૂપ લીધું, હવે લોકોને નાહવા માટે લગાવી રોક

સરકારે ભારે પાણીના સમસ્યાને જોતા અહીના લોકોને પર્શનલ વપરાશ માટે 87 થી 50 લીટર જ પાણી આપવાનો નિર્યણ કર્યો છે.

water crisis cape town કેપટાઉન: ત્રણ વર્ષથી ચાલી રહેલા દુષ્કાળે ભયાનક રૂપ લીધું, હવે લોકોને નાહવા માટે લગાવી રોક

આ પાણીના સંકટના લીધે સરકારે 70 ટકા લોકોના ઘરના પાણી માટે આપેલા કનેક્શન કાપવાનો નિર્યણ કર્યો છે. જેના લીધે લગભગ 10 લાખ લોકોથી વધારે ઘરોમાં પાણી મળવાનું બંધ થઈ જશે.

74b2461353bc47ceac7214628a57fdd7 કેપટાઉન: ત્રણ વર્ષથી ચાલી રહેલા દુષ્કાળે ભયાનક રૂપ લીધું, હવે લોકોને નાહવા માટે લગાવી રોક