Not Set/ ઇટલીમાં ભારે વરસાદને લીધે ૧૧ લોકોના મોત, વેનિસ શહેર પાણીમાં ૭૫ ટકા ડૂબ્યું

ઇટલીમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ થઇ રહ્યો છે. આ વરસાદમાં વેનિસ શહેરનો ૭૫ ટકા ભાગ પાણીમાં ડૂબી ગયો છે. ઇટાલિયન મીડિયાના જણાવ્યા પ્રમાણે આ સદીમાં બીજી વખત આટલું ભયાનક પૂર આવ્યું છે. ભારે વરસાદને પગલે ઓફીશીયલ રીતે મોટા ભાગની સ્કૂલને બંધ રાખવામાં આવી છે. તો બીજી તરફ નોર્થવેસ્ટ ઇટલીમાં હવા ૧૮૦ કિમી પ્રતિ કલાકે […]

Top Stories World Trending
skynews italy flood st marks square 4470424 ઇટલીમાં ભારે વરસાદને લીધે ૧૧ લોકોના મોત, વેનિસ શહેર પાણીમાં ૭૫ ટકા ડૂબ્યું

ઇટલીમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ થઇ રહ્યો છે.

Related image

આ વરસાદમાં વેનિસ શહેરનો ૭૫ ટકા ભાગ પાણીમાં ડૂબી ગયો છે.

Image result for italy heavy flood

ઇટાલિયન મીડિયાના જણાવ્યા પ્રમાણે આ સદીમાં બીજી વખત આટલું ભયાનક પૂર આવ્યું છે.

Image result for italy heavy flood

ભારે વરસાદને પગલે ઓફીશીયલ રીતે મોટા ભાગની સ્કૂલને બંધ રાખવામાં આવી છે.

rtx6h61f 62105735e04245122bcca46cc616490934b09d9f s800 c85 ઇટલીમાં ભારે વરસાદને લીધે ૧૧ લોકોના મોત, વેનિસ શહેર પાણીમાં ૭૫ ટકા ડૂબ્યું

તો બીજી તરફ નોર્થવેસ્ટ ઇટલીમાં હવા ૧૮૦ કિમી પ્રતિ કલાકે ફૂંકાઈ રહી હતી અને કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડ્યો છે.

Image result for italy heavy flood

rtx6h0o8 9b993a51d2e948d46bde0b0b33f6745cdafd1c69 s800 c85 ઇટલીમાં ભારે વરસાદને લીધે ૧૧ લોકોના મોત, વેનિસ શહેર પાણીમાં ૭૫ ટકા ડૂબ્યું

વરસાદને લીધે અત્યાર સુધીમાં ૧૧ લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર મળ્યા છે. ઘણી જગ્યાએ વૃક્ષો પણ ઉખડી ગયા છે.

Image result for italy heavy flood

હવામાન વિભાગે હજુ પણ થોડા દિવસ ખરાબ વાતાવરણ રહેશે તેવા સમાચાર આપ્યા છે.