Not Set/ મૂડીઝે સુધાર્યું ભારતનું રેટિંગ, GST-નોટબંધીને ગણાવ્યું ક્રાંતિકારી પગલું

અમેરિકાની ક્રેડિટ રેટિંગ એજેન્સી મૂડીઝે ભારતના રેટિંગ તરફ પોતાનું વલણ સુધાર્યું છે. મૂડીઝે દુનિયાભરના દેશોમાં ભારતના રેટિંગમા સુધારો કરતા “બીએએ 2” કર્યું છે. મૂડીઝે આ સુધારો ૧૩ વર્ષ બાદ કર્યો છે. બીજી બાજુ દેશની અર્થવ્યવસ્થા માટે ઉઠાવવામાં આવેલા જીએસટી અને નોટબંધીના નિર્ણયને પણ સકારાત્મક પગલું ગણાવ્યું છે. મૂડીઝ દ્વારા જણાવવામાં આવ્યું કે, જીએસટી જેવા સુધારે દેશમાં […]

Top Stories
19119 narendra modi 4 pti મૂડીઝે સુધાર્યું ભારતનું રેટિંગ, GST-નોટબંધીને ગણાવ્યું ક્રાંતિકારી પગલું

અમેરિકાની ક્રેડિટ રેટિંગ એજેન્સી મૂડીઝે ભારતના રેટિંગ તરફ પોતાનું વલણ સુધાર્યું છે. મૂડીઝે દુનિયાભરના દેશોમાં ભારતના રેટિંગમા સુધારો કરતા “બીએએ 2” કર્યું છે. મૂડીઝે આ સુધારો ૧૩ વર્ષ બાદ કર્યો છે. બીજી બાજુ દેશની અર્થવ્યવસ્થા માટે ઉઠાવવામાં આવેલા જીએસટી અને નોટબંધીના નિર્ણયને પણ સકારાત્મક પગલું ગણાવ્યું છે.

images 13 મૂડીઝે સુધાર્યું ભારતનું રેટિંગ, GST-નોટબંધીને ગણાવ્યું ક્રાંતિકારી પગલું

મૂડીઝ દ્વારા જણાવવામાં આવ્યું કે, જીએસટી જેવા સુધારે દેશમાં વેપાર-ઉદ્યોગના ક્ષેત્રમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. આ નિર્ણય વેપરજગતના માહોલમાં સુધારાની સાથે ઉત્પાદકતા વધારવામાં પણ ઉપયોગી નીવડશે.

એજેન્સી દ્વારા જણાવવામાં આવ્યું, આ કારણે વિદેશી અને ડોમેસ્ટિક રોકાણમાં વધારો કરવામાં પણ મદદરૂપ થશે. આંતરરાષ્ટ્રીય સ્તર પર વેપાર કરવો પણ જીએસટીના કારણે સરળ બન્યો છે.