Not Set/ ફિલીપાઈન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા ખેડૂત, જુઓ તસ્વીરો

ફિલીપાઈન્સના વિદેશ પ્રવાસ પર ગયેલા પીએમ નરેન્દ્ર મોદીએ લોસ બનોસના ઇન્ટરનેશનલ રાઈસ રીસર્ચ ઇન્સ્ટીટયુટ (IRRA) ની મુલકાત લીધી હતી. ત્યાં તેઓએ “શ્રી નરેન્દ્ર મોદી રેજિલિયંટ રાઈસ ફિલ્ડ લેબોરેટરી”ની ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન બાદ પીએમ મોદી ત્યાં ખેતી કરતા નજરે પડ્યા હતા અને પાવડો પણ ચલાવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, IRRA ના દર્જા પર વારાણસીમાં એક […]

World
modi 10 111317114903 ફિલીપાઈન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા ખેડૂત, જુઓ તસ્વીરો

ફિલીપાઈન્સના વિદેશ પ્રવાસ પર ગયેલા પીએમ નરેન્દ્ર મોદીએ લોસ બનોસના ઇન્ટરનેશનલ રાઈસ રીસર્ચ ઇન્સ્ટીટયુટ (IRRA) ની મુલકાત લીધી હતી. ત્યાં તેઓએ “શ્રી નરેન્દ્ર મોદી રેજિલિયંટ રાઈસ ફિલ્ડ લેબોરેટરી”ની ઉદ્ઘાટન કર્યું હતું.

pm 555 111317123753 ફિલીપાઈન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા ખેડૂત, જુઓ તસ્વીરો

ઉદ્ઘાટન બાદ પીએમ મોદી ત્યાં ખેતી કરતા નજરે પડ્યા હતા અને પાવડો પણ ચલાવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, IRRA ના દર્જા પર વારાણસીમાં એક ઇન્સ્ટીટયુટનું નિર્માણ થવાનું છે.

 

modi 7 111317114903 ફિલીપાઈન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા ખેડૂત, જુઓ તસ્વીરો  modi 5 111317114903 ફિલીપાઈન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા ખેડૂત, જુઓ તસ્વીરો

મહત્વનું હે કે, પીએમ નરેન્દ્ર મોદી આસિયાન સમિતમાં ભાગ લેવા માટે ફિલીપીન્સના મનીલા પહોચ્યા છે. અને તેઓએ રવિવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ મુલાકાત કરી હતી.