Not Set/ પત્ની માટે પ્રિન્સ હેરીએ વર્ષો જૂની પરંપરા તોડી , નહી કરે આ કામ

પ્રિન્સ હેરીના પત્ની મેગન માર્કલ હાલ ગર્ભવતી છે. પ્રિન્સ હેરી પોતાની પત્ની માટે વર્ષો જૂની પરંપરા તોડવા માટે તૈયાર થઇ ગયા છે. દર વર્ષે તેઓ બોક્સિંગ ડે પર તેઓ પોતાના ભાઈ પ્રિન્સ વિલિયમ સાથે શિકાર પર જાય છે. પરંતુ આ વખતે તેઓ આ પરંપરા પ્રિન્સેસ મેગન માર્કલ માટે તોડી રહ્યા છે. રોયલ પરિવારના સુત્રોના જણાવ્યા […]

Top Stories World Trending
880239560.jpg.0 પત્ની માટે પ્રિન્સ હેરીએ વર્ષો જૂની પરંપરા તોડી , નહી કરે આ કામ

પ્રિન્સ હેરીના પત્ની મેગન માર્કલ હાલ ગર્ભવતી છે. પ્રિન્સ હેરી પોતાની પત્ની માટે વર્ષો જૂની પરંપરા તોડવા માટે તૈયાર થઇ ગયા છે. દર વર્ષે તેઓ બોક્સિંગ ડે પર તેઓ પોતાના ભાઈ પ્રિન્સ વિલિયમ સાથે શિકાર પર જાય છે. પરંતુ આ વખતે તેઓ આ પરંપરા પ્રિન્સેસ મેગન માર્કલ માટે તોડી રહ્યા છે.

Image result for prince harry and meghan markle

રોયલ પરિવારના સુત્રોના જણાવ્યા પ્રમાણે હેરી છેલ્લા ૨૦ વર્ષોથી રોયલ પરિવારના વાર્ષિક બોક્સિંગ ડે શિકાર કાર્યક્રમમાં ભાગ લેતા આવ્યા છે.

Image result for prince harry and meghan markle

મેગન માર્કલ પશુ-પ્રેમી છે. પ્રિન્સ હેરીએ મેગન માર્કલ સાથે લગ્ન કર્યા બાદ પશુ-પક્ષીઓના શિકારથી દૂર રહેવાનું નક્કી કર્યું છે.

Image result for prince harry and meghan markle

તમને જણાવી દઈએ કે મેગન માર્કલને ખૂન-ખરાબા વાળી રમત જરાય પસંદ નથી. તેઓ ચામડામાંથી બનાવેલી કોઈ પણ વસ્તુનો પણ ઉપયોગ નથી કરતા.

Related image

તેમના વોર્ડરોબમાં ફોક્સ લેધરના કપડા શામેલ છે. આ લેધર પ્રાણીઓની ચામડીની જગ્યાએ ખાસ પ્રકારના કાપડમાંથી તૈયાર કરવામાં આવે છે.

b168b6c5 7770 4717 9b35 f756e81d2d57 getty 1060279054 પત્ની માટે પ્રિન્સ હેરીએ વર્ષો જૂની પરંપરા તોડી , નહી કરે આ કામ

તો બીજી તરફ શિકાર પર નહી આવવા મામલે પ્રિન્સ વિલિયમને ઘણું દુઃખ થયું છે. તેમને લાગી રહ્યું છે કે મેગનના પ્યાર માટે રોયલ પરિવાર અને તેની પરંપરાથી તેમના ભાઈ દૂર જઈ રહ્યા છે .