Not Set/ ૫ વર્ષના બાળકે આ રીતે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ગીફ્ટમાં મળી મર્સિડીઝ કાર

આજે દરેક મોટા ભાગના લોકોની જિંદગી ફાસ્ટ બનતી જાય છે. કામના લીધે ઘણી બીજી પ્રવૃત્તિ માટે પણ સમય નથી નીકાળી શકતા. કસરત અને યોગાનું ઘણું બધું મહત્વ હોવા છતાં લોકો આજે તેની અવગણના કરી રહ્યા છે. એક ૫ વર્ષના બલકે એવું કામ કરીને બતાવ્યું છે કે જેની તમે કલ્પના પણ ન કરી શકો. ૫ વર્ષના […]

Top Stories World Trending
benz ૫ વર્ષના બાળકે આ રીતે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ગીફ્ટમાં મળી મર્સિડીઝ કાર

આજે દરેક મોટા ભાગના લોકોની જિંદગી ફાસ્ટ બનતી જાય છે. કામના લીધે ઘણી બીજી પ્રવૃત્તિ માટે પણ સમય નથી નીકાળી શકતા. કસરત અને યોગાનું ઘણું બધું મહત્વ હોવા છતાં લોકો આજે તેની અવગણના કરી રહ્યા છે.

એક ૫ વર્ષના બલકે એવું કામ કરીને બતાવ્યું છે કે જેની તમે કલ્પના પણ ન કરી શકો.

૫ વર્ષના આ બાળકે ૪૦૦૦થી પણ વધારે પુશઅપ ૨ કલાક ૨૫ મિનીટમાં કરીને બતાવ્યા છે.આ બાળકનું નામ રાખીમ કુરાયમ છે કે જેને નાનપણથી કસરતમાં ઘણો રસ છે.અઢી મિનીટમાં તેણે ૪૧૦૫ પુશ અપ એ પણ આટલી નાની ઉમરે કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

રશિયાની સેનાના લેફ્ટનન્ટ રમજાન ક્દ્દ્દરોવે ખુશ થઈને રાખીમને એક મર્સિડીઝ ગાડી ગીફ્ટમાં આપી છે.

એટલું જ નહી પણ લેફ્ટનન્ટએ કહ્યું હતું કે આ કાર તું તારા પિતાને ચલાવવા દેજે અને તું એમની બાજુમાં બેસજે કેમ કે ટુ આ કાર કરતા પણ સારી કારને યોગ્ય છે.

ગીફ્ટમાં આપેલી આ કારની કિંમત આશરે ૨૬ લાખ રૂપિયા છે.