Not Set/ પાકિસ્તાન : ઇસ્લામાબાદમાં પ્રથમ વખત ટ્રાન્સજેન્ડરને અપાયું ડ્રાઈવિંગ લાયસન્સ

પાકિસ્તાનમાં ટ્રાન્સજેન્ડર માટે સારા સમાચાર આવ્યા છે. ઇસ્લામાબાદમાં પ્રથમ વખત અધિકારીઓ દ્વારા કોઈ ટ્રાન્સજેન્ડરને ડ્રાઈવિંગ લાયસન્સ આપવામાં આવ્યું છે. લૈલા અલીએ પોલિસન અપ્ર્મુખને લાયસન્સ મુદ્દે વાત કરી હતી અને રાજધાનીમાં તેના સમુદાયને કેટલાક લોકો હેરાન કરી રહ્યા છે તેની ફરિયાદ પણ કરી હતી. મીડિયાના સમાચાર પ્રમાણે ૧૫ વર્ષ પહેલા તેણે કાર ચલાવવાનું શરુ કર્યું હતું. […]

Top Stories World

પાકિસ્તાનમાં ટ્રાન્સજેન્ડર માટે સારા સમાચાર આવ્યા છે. ઇસ્લામાબાદમાં પ્રથમ વખત અધિકારીઓ દ્વારા કોઈ ટ્રાન્સજેન્ડરને ડ્રાઈવિંગ લાયસન્સ આપવામાં આવ્યું છે.

Image result for laila ali transgender in islamabad got license

લૈલા અલીએ પોલિસન અપ્ર્મુખને લાયસન્સ મુદ્દે વાત કરી હતી અને રાજધાનીમાં તેના સમુદાયને કેટલાક લોકો હેરાન કરી રહ્યા છે તેની ફરિયાદ પણ કરી હતી.

મીડિયાના સમાચાર પ્રમાણે ૧૫ વર્ષ પહેલા તેણે કાર ચલાવવાનું શરુ કર્યું હતું. લૈલા એ કિન્નર સમુદાયની નેતા છે જેનું નામ રાષ્ટ્રીય ઓળખ કાર્સ અને ડ્રાઈવિંગ લાયસન્સમાં મોહમ્મદ અલી લખવામાં આવ્યું છે.

જયારે પોલીસના અધિકારીને ખબર પડી કે ૧૫ વર્ષ સુધી લાયસન્સ વગર તેમને વાહનો ચલાવવા પડે છે અને બીજા દ્વારા હેરાન થવું પડે છે ત્યાર બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો.

લાયસન્સની વ્યવહારિક પરીક્ષા આપ્યા પછી તેમને તે આપી દેવામાં આવ્યું છે.