Not Set/ એફિલ ટાવરની સામે મહિલાઓએ ઉતારી બ્રા, જાણો કેમ?

સ્તન કેન્સર વિશ્વભરમાં એક ગંભીર બિમારીનું સ્વરૂપ લઈ રહ્યું છે, સ્તન કેન્સર વિશે માનવામાં આવે છે કે તે ફક્ત સ્ત્રીઓને જ થાય છે. સ્ત્રીઓને થતા કેન્સરમાં સ્તન કેન્સર મુખ્ય છે પરંતુ સત્ય એ પણ છે કે આપણે પોતાની રોજિંદા જીવનમાં થોડો ફેરફાર કરીને અને કેટલીક સાવધાની રાખી આ રોગથી બચી શકાય છે અથવા તે પહેલાં […]

Trending
55650ce06bb3f7425b4b8154 2732 1366 એફિલ ટાવરની સામે મહિલાઓએ ઉતારી બ્રા, જાણો કેમ?

સ્તન કેન્સર વિશ્વભરમાં એક ગંભીર બિમારીનું સ્વરૂપ લઈ રહ્યું છે, સ્તન કેન્સર વિશે માનવામાં આવે છે કે તે ફક્ત સ્ત્રીઓને જ થાય છે. સ્ત્રીઓને થતા કેન્સરમાં સ્તન કેન્સર મુખ્ય છે પરંતુ સત્ય એ પણ છે કે આપણે પોતાની રોજિંદા જીવનમાં થોડો ફેરફાર કરીને અને કેટલીક સાવધાની રાખી આ રોગથી બચી શકાય છે અથવા તે પહેલાં જ શોધી શકાય છે.

PinkBraSpring2012 એફિલ ટાવરની સામે મહિલાઓએ ઉતારી બ્રા, જાણો કેમ?

લોકો આ માહિતીથી બાકાત નથી. તેથી ફ્રાન્સની રાજધાની પૅરિસમાં રવિવારના રોજ સ્તન કેન્સર સામે જાગૃતિ ફેલાવવા માટે સ્ત્રીઓએ બ્રા ઉતારી એક પોઝિટિવ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો.

958058376 એફિલ ટાવરની સામે મહિલાઓએ ઉતારી બ્રા, જાણો કેમ?

વિશ્વભરમાંથી આવેલી સ્ત્રીઓએ એફિલ ટાવરની સામે બ્રા ઉતારી આ ગંભીર રોગ માટે લોકોને જાગૃત કર્યા છે. પિન્ક બજાર તરફથી આયોજિત ‘પિન્ક બ્રા ટોસ’ નામના આ ઇવેન્ટમાં સ્ત્રીઓએ સ્તન કેન્સર સામે લડવા માટે એકતા દર્શાવી હતી.

958062126 એફિલ ટાવરની સામે મહિલાઓએ ઉતારી બ્રા, જાણો કેમ?

ઇવેન્ટ પર સંસ્થાએ જણાવ્યું હતું કે, અમે બ્રાને મહિલા સ્તનનું આરોગ્ય પ્રતીક બનાવ્યું છે, જે તેમને દરરોજ પોતાને માટે યોગ્ય નિર્ણય લેવા માટે યાદ કરાવે છે. બ્રા ઉતારી આ સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો છે કે પુરુષો અને સ્ત્રીઓએ સાથે મળીને આ રોગ સામે લડવાની જરૂર છે. ‘

AFP Getty 528138632 એફિલ ટાવરની સામે મહિલાઓએ ઉતારી બ્રા, જાણો કેમ?

આપને જણાવી દઈએ કે, આ સંગઠન દર વર્ષે આ ઇવેન્ટનું આયોજન કરે છે. આ વર્ષ સંસ્થા દ્વારા વિશ્વભરની મહિલાઓ, જૂથો અને બિઝનેસ લીડર્સને આમંત્રિત કર્યા હતા.