Not Set/ બિલાડીએ ખોલ્યા તેના માલિક માટે લોટરીના દ્વાર

  અમેરિકા અમેરિકાની આ બિલાડી આજકાલ ચર્ચાનો વિષય બની ગઈ છે.એક બિલાડીએ તેના માલિકને રાતોરાત કરોડપતિ બનાવી દીધા હતા. મળતી માહિતી પ્રમાણે આ બિલાડીનો ફોટોગ્રાફ એક પ્રોડક્ટ માટે ઉપયોગમાં લેવાનો હતો.પરંતુ કંપનીએ બિલાડીનાં ફોટોગ્રાફ્સનો ઉપયોગ એકથી વધુ  પ્રોડક્ટ્સનાં પ્રચાર માટે પણ કર્યો હતો. જેને કારણે કંપની  વિરુદ્ધ બિલાડીનાં માલિકએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. બિલાડીના માલિક […]

World
cate 1 બિલાડીએ ખોલ્યા તેના માલિક માટે લોટરીના દ્વાર

 

અમેરિકા

અમેરિકાની આ બિલાડી આજકાલ ચર્ચાનો વિષય બની ગઈ છે.એક બિલાડીએ તેના માલિકને રાતોરાત કરોડપતિ બનાવી દીધા હતા.

મળતી માહિતી પ્રમાણે આ બિલાડીનો ફોટોગ્રાફ એક પ્રોડક્ટ માટે ઉપયોગમાં લેવાનો હતો.પરંતુ કંપનીએ બિલાડીનાં ફોટોગ્રાફ્સનો ઉપયોગ એકથી વધુ  પ્રોડક્ટ્સનાં પ્રચાર માટે પણ કર્યો હતો.

cate બિલાડીએ ખોલ્યા તેના માલિક માટે લોટરીના દ્વાર

જેને કારણે કંપની  વિરુદ્ધ બિલાડીનાં માલિકએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

બિલાડીના માલિક કોર્ટમાં કેસ જીતી ગયા હતા અને કોર્ટે  કૉપીરાઇટ અને ટ્રેડમાર્કના ભંગ બદલ કંપનીને દોષી ઠેરવી હતી  અને ભારતીય ચલણ પ્રમાણે, સાડા ચાર કરોડ રૂપિયા ચુકવવાનો આદેશ કર્યો હતો.