Gujarat/ IPL અમદાવાદની ટીમ પર સંકટના વાદળ , CVC કેપિટલ ટીમ સામે થશે તપાસ , BCCIએ તપાસ માટે પેનલની કરી રચના , સટ્ટા કંપનીઓ સાથેના સંબંધોની કરશે તપાસ , કોલકતા એજીએમ બાદ BCCIનો નિર્ણય , 5625 કરોડમાં અમદાવાદ IPL ટીમ ખરીદી હતી

Breaking News