ગાંધીનગર/ PM મોદીનું ગુજરાતમાં આગમન અને 70 IPS અધિકારીની બદલી

ગુજરાતના  30 થી વધુ IPS અધિકારીઓ બદલી થઈ શકે છે. અમદાવાદ સહીત સુરત અને વડોદરાને નવા કમિશ્નર મળશે. જાણવા મળી રહ્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા બદલીના ઓડર પર મહોર લગાવી છે.

Gandhinagar Top Stories Gujarat
  • રાજ્યના પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર
  • રાજ્યના સિનીયર IPS અધિકારીની બદલી
  • 70 IPSની કરવામાં આવી બદલી
  • જીએસ મલિક બન્યા અમદાવાદના પોલીસ કમિશ્નર
  • અનુપમસિંહ ગેહલોત બન્યા વડોદરાના પોલીસ કમિશ્નર

હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના 70 IPS અધિકારીઓ બદલી કરવામાં આવી છે. આ સાથે હવે અમદાવાદને ફૂલ ટાઈમ પોલીસ કમિશનર મળ્યા છે. આ ઉપરાંત ડેપ્યુટેશન પર ગયેલા અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે. દિલ્હીમાં ડેપ્યુટેશન પર રહેલા ગ્યાનેન્દ્રસિંહ મલિકને હોમ કેડરમાં પાછા બોલાવાયા છે અને અમદાવાદના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે વડોદરાના પોલીસ કમિશનર શમશેરસિંહને ગાંધીનગરમાં લો એન્ડ ઓર્ડરના DGની જવાબદાર સોંપાઈ છે.

અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ નિવૃત થયા બાદ પ્રેમવીર સિંહ પાસે અમદાવાદ કમિશનરનો ચાર્જ છે. ત્યારે હવે અમદાવાદ શહેરને નવા કમિશનર મળ્યા છે. જ્ઞાનેન્દ્ર સિંહ મલિકને અમદાવાદના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. પ્રેમ વીર સિંહને અમદાવાદ રેન્જ આઈજી બનાવામાં આવ્યા છે. નિલેશ જાંઝળીયાને જુનાગઢ રેન્જ આઈજી બનાવામાં આવ્યા છે.

આજે CM ભૂપેન્દ્ર પટેલે IPS અધિકારીઓની બદલીના ઓર્ડર પર મોહર લગાવી છે. જેમાં 30 થી વધુ IPS અધિકારીઓની બદલીના ઓર્ડર થવાની શક્યતા બતાવી હતી. આ સિવાય અમદાવાદના પોલીસ કમિશ્નરનું પણ નામ જાહેર કરાયું છે.

રાજ્યના પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના સિનીયર IPS અધિકારીની બદલી કરી દેવામાં આવી છે, એટલું  જ નહિ  એકસાથે 70 IPSની બદલી કરવામાં આવી છે. આ સાથે જ જીએસ મલિક અમદાવાદના પોલીસ કમિશ્નર બનાવવા આવ્યા છે.

આ સાથે જ આ રહી તમામ ઓફિસરોની લિસ્ટ:

પ્રેમવીર સિંઘ અમદાવાદ રેંજ IG
ડો. શમશેરસિંહ બન્યા લો એન્ડ ઓર્ડર DG
અભય ચુડાસમાની કરાઈ એકેડમીમાં બદલી
ડો. નીરજા ગોટરૂ ADGP ટ્રેનીગ
આર. બી. બ્રહ્મભટ્ટ ADGP CID
નરસિમ્હા કોમર ADGP એડમીન
રાજકુમાર પાંડિયન ADGP ક્રાઈમ અને રેલ્વે
બ્રજેશકુમાર ઝા JCP સેક્ટર-2 અમદાવાદ
વાબાંગ ઝમીર ACP સેક્ટર-1, સુરત
વી. ચંદ્રશેખર ADGP, સુરત રેંજ
મયંકસિંહ ચાવડા વિઝીલન્સ GSRTC
એચ. આર. ચૌધરી JCP ટ્રાફિક સુરત
નિલેશ જાજડીયા જુનાગઢ રેન્જ IG
ચિરાગ કોરડીયા ACP સેક્ટર-1 અમદાવાદ
પી. એલ. મલ DIG દરિયાઈ સુરક્ષા
એ. જી. ચૌહાણ IGP જેલ
આર. વી. અસારી પંચમહાલ રેન્જ IG
નીરજ બડગુર્જર ACP ક્રાઈમ અમદાવાદ
વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર રેન્જ IG
વિધિ ચૌધરી ACP એડમીન અને ટ્રાફિક, રાજકોટ શહેર
શૈફાલી બરવાlલ બન્યા અરવલ્લી SP
વિશાલકુમાર વાઘેલા DGP આર્મ્ડ યુનિટ
ડો. લીના પાટીલ. ઝોન-3 DCP, વડોદરા
મહેન્દ્ર બઘડીયા SP કચ્છ-ભુજ વેસ્ટ
તરુણ દુગ્ગલ DCP ઝોન-7, અમદાવાદ
સરોજ કુમારી SP પશ્ચિમ રેલ્વે, વડોદરા
આર. પી. બારોટ DCP ઝોન-5 સુરત
ડો. જી. એ. પંડ્યા SP સુરેન્દ્રનગર
બલરામ મીણા SP વેસ્ટર્ન રેલ્વે, અમદાવાદ
ડો. કરણરાજ વાઘેલા SP વલસાડ
એ. એમ. મુનિયા SP કમાન્ડન્ટ SRP ગ્રુપ-5
યશપાલ જગનીયા SP ડાંગ-આહવા
મયુર ચાવડા SP ભરૂચ
ડો. રવી મોહન સૈની DCP ઝોન-6 અમદાવાદ
સંજય ખરાત CID ક્રાઈમ, ગાંધીનગર
ધર્મેન્દ્ર શર્મા SP, CID ક્રાઈમ
સંજય ખરાત CID ક્રાઈમ, આર્થિક ગુના વિરોધી સેલ
એસ. આર ઓડેદરા SP દરિયાઈ સુરક્ષા, ગાંધીગનર
રવિ તેજા વાસમ શેટ્ટી SP ગાંધીગનર
ડો. રવિન્દ્ર પટેલ SP પાટણ
બી. આર. પટેલ કમાન્ડન્ટ મેટ્રો સિક્યુરીટી
સાગર બાગમાર SP કચ્છ પૂર્વ
સુશીલ અગ્રવાલ SP નવસારી
વિશાખા ડબરાલ DCP ઝોન-3, અમદાવાદ
શ્રીપાલ શેષમાં DCP ઝોન-2 અમદાવાદ
વિજયસિંહ ગુર્જર DCP ઝોન-4 સુરત
હિમાંશુ વર્મા SP સ્ટેટ ટ્રાફિક બ્રાંચ-1
અતુલ બંસલ કમાન્ડન્ટ SRP ગ્રુપ-7 નડીયાદ
આલોક કુમાર કમાન્ડન્ટ SRPF ગ્રુપ-3
શિવમ વર્મા રાજકોટ જેલ SP
જગદીશ બંગરવા વડોદરા જેલ SP
અભિષેક ગુપ્તા SRPF ગ્રુપ-14 વલસાડ
જયદીપસિંહ જાડેજા SP મહીસાગર
વિજય પટેલ SP સાબરકાંઠા
ભગીરથસિંહ જાડેજા SP પોરબંદર
રવિરાજસિંહ જાડેજા SP IB
ડો. હર્ષદકુમાર પટેલ SP ભાવનગર
ડો. રાજદીપસિંહ ઝાલા SP દાહોદ
હરેશ દુધાત SP ઇન્ટેલિજન્સ
હર્ષદ મહેતા SP જુનાગઢ
ઋષિકેશ ઉપાધ્યાય કમાન્ડન્ટ SRP ONGC
રાજેશ પરમાર DCP ઝોન-6 સુરત
એન. એ. મુનિયા DCP હેડકવાર્ટર સુરત
આ. જી. શેખ SP છોટા ઉદેપુર
બન્નો જોશી DCP હેડકવાર્ટર અમદાવાદ
તેજસ પટેલ DCP હેડકવાર્ટર અને એડમીન

No description available.

 

આ પણ વાંચો:અમદાવાદના 15 ટકા કેમેરા હજુ પણ બંધ હાલતમાં, કરોડોનું મેન્ટેનન્સ શા માટે?

આ પણ વાંચો:તથ્ય પટેલનો ચિઠો આવતી કાલે કોર્ટમાં!

આ પણ વાંચો:નવ યુવાનોનો ભોગ લેનારા તથ્ય પટેલનું ત્રીજું કારસ્તાન આવ્યું સામે, 6 મહિના પહેલા જ કર્યું હતું એવું કે..

આ પણ વાંચો:વિદ્યાર્થીઓના આરોગ્યને લઇ વાલીઓ થશે ચિંતા મુક્ત, આંખ આવવાની બીમારીને લઈને સુરતની શાળાઓએ કરી આ વ્યવસ્થા