Not Set/ IRCTC ઘોટાળો: કોર્ટે મંજુર કરી લાલુ યાદવની અસ્થાયી જમાનત

આજે દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટમાં IRCTC  કૌભાંડને લઈને સુનવણી છે. આ માટે લાલુ પ્રસાદનાં પત્ની રાબડી દેવી અને દીકરા તેજસ્વી યાદવ કોર્ટમાં હાજર રહેવાનાં છે. જયારે લાલુ પ્રસાદ યાદવ વિડીયો કોન્ફરન્સથી હાજર રહેશે. આજે 11 વાગ્યે એક અલગ રૂમમાં CBI અને ED નાં કેસમાં બેલ મંજુરીને લઈને સુનવણી થવાની હતી. કોર્ટે લાલુ યાદવની જમાનત મંજુર […]

Top Stories India
November9 2015 5 00pmlalu prasad yadav IRCTC ઘોટાળો: કોર્ટે મંજુર કરી લાલુ યાદવની અસ્થાયી જમાનત

આજે દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટમાં IRCTC  કૌભાંડને લઈને સુનવણી છે. આ માટે લાલુ પ્રસાદનાં પત્ની રાબડી દેવી અને દીકરા તેજસ્વી યાદવ કોર્ટમાં હાજર રહેવાનાં છે. જયારે લાલુ પ્રસાદ યાદવ વિડીયો કોન્ફરન્સથી હાજર રહેશે. આજે 11 વાગ્યે એક અલગ રૂમમાં CBI અને ED નાં કેસમાં બેલ મંજુરીને લઈને સુનવણી થવાની હતી. કોર્ટે લાલુ યાદવની જમાનત મંજુર કરી છે પરંતુ આ જમાનત ટેમ્પરરી છે.

ઘાસચારા ઘોટાળા મામલે સજા ભોગવી રહેલાં રાષ્ટ્રીય જનતા દળનાં ચીફ અને બિહારનાં પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ આજે IRCTC ઘોટાળા મામલે દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટમાં વિડીયો કોન્ફરન્સ મારફતે હાજર રહ્યાં હતા.

collage 47 784x441 IRCTC ઘોટાળો: કોર્ટે મંજુર કરી લાલુ યાદવની અસ્થાયી જમાનત
IRCTC scam: Court grants interim bail to Lalu Prasad Yadav

આ મામલે તેજસ્વી યાદવ અને રાબડી દેવીને પહેલેથી જ જમાનત મળી ગયેલ છે.

તેજસ્વી યાદવે કહ્યું કે સાંજ સુધીમાં બધું ક્લીઅર થઈ જશે અને તમને બધી ખબર પડી જશે.