Video/ શું ગાંધીના ગુજરાતમાં ખરેખર દારૂબંધી છે? વડોદરામાં દેશી દારુની મોજ માણતો વીડિયો વાયરલ

વડોદામાં થયેલા લઠ્ઠાકાંડ બાદ પણ નશો કરનાર સભાન નથી.જોકે આ વીડિયો વડોદરાના સમા કેનલ રોડ પાસેનો હોવાની વાત સામે આવી છે. આ ઘટનાને પગલે વડોદરા પોલીસે ઠેર ઠેર કોમ્બીંગ શરૂ કર્યું છે.

Top Stories Gujarat Vadodara
દેશી દારુની
  •  બોટાદ લઠ્ઠાકાંડ બાદ પણ નશો કરનારા સભાન નહીં
  • વડોદરાના સમા કેનલ રોડ પાસેનો વીડિયો હોવાની વાત
  • વડોદરા પોલીસે ઠેર ઠેર કોમ્બીંગ શરૂ કર્યું

મહાત્મા ગાંધીના ગુજરાત રાજ્યમાં દારૂબંધીના નામે લીરા ઉડતા હોય તેમ ગુજરાત રાજ્યમાં લઠ્ઠાકાંડ સામે આવ્યું છે. લઠ્ઠાકાંડમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલ ચારેબાજુએ આ લઠ્ઠાકાંડની ચર્ચા કરવામાં આવી રહી છે. ત્યારે આવામાં વડોદરામાં દેશી દારૂની મોજ માણતો વીડિયો વાયરલ થયો  છે.મહત્વનું છે કે વડોદામાં થયેલા લઠ્ઠાકાંડ બાદ પણ નશો કરનાર સભાન નથી.જોકે આ વીડિયો વડોદરાના સમા કેનલ રોડ પાસેનો હોવાની વાત સામે આવી છે. આ ઘટનાને પગલે વડોદરા પોલીસે ઠેર ઠેર કોમ્બીંગ શરૂ કર્યું છે.ગાંધીના ગુજરાતમાં ખરેખર દારુબંધી છે? કે એક નાટકછે? તેવો વિચાર કેન્દ્રના રાજ્ય કક્ષાના પ્રધાન રામદાસ આઠવલેના મગજમાં જરુર ઉઠ્યો હશે. તેમ ગુજરાતની એક સંસ્કારી નગરી તરીકેની ખ્યાતિ ધરવતા વડોદરા શહેરના નાગરિકોના મનમાં ચકરાવો લઈ રહ્યો છે.

અહીં જુઓ વીડિયો… 

આ પણ વાંચો :ત્રણેય સેનાઓ માટે ભારતમાં બનશે 4.2 લાખ કાર્બાઈન, જાણો કેટલા પૈસા ખર્ચાશે

આ પણ વાંચો :ભારતમાં ગેસ સિલિન્ડરનો દર ઘણો ઓછો, જાણો અન્ય દેશોમાં શું છે કિંમત ?

આ પણ વાંચો :વિરોધ દરમિયાન અટકાયતમાં લેવાયેલા રાહુલ ગાંધીએ કહ્યું- દેશમાં પોલીસ રાજ, મોદીજી રાજા…