ITના દરોડા/ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીના સંબંધીના ડાયરેક્ટર વાળી ફાર્માસ્યુટિકલ કંપની પર આઇટીના દરોડા

અમદાવાદના જજીસ બંગલા રોડ ઉપર આવેલી ઓફિસ અને પ્રહલાદ નગર કોર્પોરેટ રોડ ઉપર રહેતા ફાર્માસ્યુટિકલ કંપનીના માલિકને ત્યાં દરોડા.

Top Stories Gujarat
7 4 ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીના સંબંધીના ડાયરેક્ટર વાળી ફાર્માસ્યુટિકલ કંપની પર આઇટીના દરોડા
  • ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ના સંબંધીના ડાયરેક્ટર વાળી ફાર્માસ્યુટિકલ કંપની ઉપર આઇટીના દરોડા..
  • અમદાવાદના જજીસ બંગલા રોડ ઉપર આવેલી ઓફિસ અને પ્રહલાદ નગર કોર્પોરેટ રોડ ઉપર રહેતા ફાર્માસ્યુટિકલ કંપનીના માલિકને ત્યાં દરોડા..
  • અમદાવાદ કોર્પોરેશનના એક પદાધિકારી અને અને પૂર્વ કોર્પોરેટરને ત્યાં પણ it ત્રાટક્યું..
  • મુંબઈના કનેક્શનમાં પડેલા દરોડા ની ભારે રખાઈ ગુપ્તતા..
  • અમદાવાદ આઇટી ને વિશ્વાસમાં લીધા વગર હાથ ધરાયું દરોડા નું ઓપરેશન..
  • આજે સવારથી શરૂ થયેલી દરોડા ની કાર્યવાહીની વાત ધીમે ધીમે બહાર આવી અને સાંજે ક્લિયર થઈ..
  • પૂર્વ મુખ્યમંત્રીના સંબંધીના ડાયરેક્ટર વાળી ફાર્મા કંપની ઉપર દરોડા ની કાર્યવાહી શા માટે? સમગ્ર શહેરમાં દરોડાની કાર્યવાહી બની હોટ ટોપીક..
  • ફાર્માસ્યુટિકલ ના માલિક બે મોંઘી દાટ કાર લઈ આવ્યા ની માહિતી પરથી સર્ચ ઓપરેશન

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીના સંબધીની કંપનીમાં આઇટીના  દરોડા પડયાના મોટા સમાચાર સામે આવી રહ્યા છે, પૂર્વ મુખ્યમંત્રીના સંબધીના ડાટરેકટરવાળી કંપની પર આઇટીએ તવાઇ બોલાવી છે…અમદાવાદ જજીસ બંગલા રોડ ઉપર આવેલી ઓફિસ પર દરોડા પાડ્યા છે….પ્રહલાદ નગર કોપોર્રેટર રોડ ઉપર રહેતાફાર્માસ્ચુટિક કંપનીના માલિકને ત્યાં દરોડા પાડવમાં આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશનના એક પદાધિકારી અને અને પૂર્વ કોર્પોરેટરને ત્યાં પણ આઇટીના ત્યાં દરોડા પાડ્યા છે.અમદાવાદ આઇટીને વિશ્વાસમાં લીધા વગર દરોડા પાડવામાં આવ્યા હતા.પૂર્વ મુખ્યમંત્રીના સંબધીની કંપની પર કેમ દરોડા પાડવામાં આવ્યા તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

 


whatsapp ad White Font big size 2 4 ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીના સંબંધીના ડાયરેક્ટર વાળી ફાર્માસ્યુટિકલ કંપની પર આઇટીના દરોડા


 

આ પણ વાંચો:ઇઝરાયેલ અને હમાસ યુદ્ધ વચ્ચે સુરતના હીરા ઉદ્યોગ પર 4200 કરોડના વેપારની અસર

આ પણ વાંચો:ચાર જિલ્લામાં સજાનો દર વધારવા પોલીસનો પાયલોટ પ્રોજેક્ટ

આ પણ વાંચો:સેટેલાઈટમાં મહિલાએ તેના પરિવાર વિરુદ્ધ નોંધાવી FIR, જાણો શું છે મામલો

આ પણ વાંચો:EX- ગર્લફ્રેન્ડનું અપહરણ કરી નબીરાએ વટાવી બધી હદો