આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને સલાહ લેવી ફાયદાકારક રહેશે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 10 માર્ચ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Dharma & Bhakti Rashifal
Beginners guide to 2024 03 09T100901.151 આ રાશિના જાતકોને સલાહ લેવી ફાયદાકારક રહેશે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૦-૦૩-૨૦૨૪, રવિવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / મહા વદ અમાસ
  • રાશિ :-   કુંભ  (ગ, શ, સ, ષ)
  • નક્ષત્ર :-    પૂર્વભાદ્રપદ    (સવારે ૦૧:૫૬ સુધી. માર્ચ-૧૧)
  • યોગ :-     સાધ્ય           (બપોરે ૦૪:૧૨ સુધી.)
  • કરણ :-     નાગ            (બપોરે ૦૨:૩૧ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • કુંભ                                                 ü કુંભ (રાત્રે ૦૮:૪૧ સુધી)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૬.૫૨ એ.એમ                                  ü ૦૬.૪૭ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૬.૫૨ એ.એમ.                    ü ૦૬:૫૩ પી.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૨૬ થી બપોરે ૦૧:૧૩ સુધી.      ü બપોરે ૦૫.૧૭ થી ૦૬.૪૭ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø સૂર્ય નારાયણને જળ અર્પિત કરવું.·        અમાસ ની સમાપ્તિ  :   બપોરે ૦૨:૩૦ સુધી.  ·         

  • તારીખ :-        ૧૦-૦૩-૨૦૨૪, રવિવાર / મહા વદ અમાસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૫૧ થી ૧૧:૨૦
અમૃત ૧૧:૨૦ થી ૧૨:૫૦
શુભ ૦૨:૧૯ થી ૦૩.૪૮

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૪૭ થી ૦૮:૧૭
અમૃત ૦૮:૧૭ થી ૦૯:૪૮
  • મેષ (અ, લ , ઈ) :-
  • મહેનતનું યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થવાનું છે.
  • ખર્ચ વધવાથી ચિંતા વધે,
  • પતિ પત્નીના સબંધ મધુર બને.
  • લોકોની વાતમાં આવવું નહિ.
  • શુભ કલર – મરૂન
  • શુભ નંબર – ૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • મૂળ બદલાયા કરે.
  • સમસ્યાનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરો.
  • નકરાત્મક વલણ ધરાવતા લોકોથી દૂર રહો.
  • ધૈર્ય તમારા મનોબળને વધારશે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૫

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • તેજસ્વી વિચારો આવે.
  • સલાહ લેવી ફાયદાકારક રહેશે.
  • તમારા સ્વભાના વખાણ થાય.
  • આર્થિક લાભ થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ , હ) :-
  • ધન આવે ખરું જાય પણ ખરું.
  • કેરિયર સબધી નિર્ણયમાં ઉતાવળ કરવી નહિ.
  • પ્રસન્નતાનો અનુભવ થાય.
  • પોતાના મંતવ્યો બદલી શકો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૯

 

  • સિંહ (મ , ટ) :-
  • તમારા કાર્યોને પૂર્ણ કરો.
  • તણાવ પૂર્ણ પરિસ્થિતિથી દૂર રહો.
  • પ્રકૃતિના સાનિધ્યમાં સમય પસાર કરો.
  • બેદરકારી ન કરો.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૨

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • ભણવામાં અવરોધ ઉભો થાય.
  • ડીલીંગ સબંધિત કામમાં ધ્યાન રાખવું.
  • ઉચ્ચ અધિકારી સાથે સબધ સારો રહે.
  • વૈવાહિક જીવન સારું રહે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૧

 

  • તુલા (ર , ત) :-
  • કાર્યમાં વિલંબ થાય.
  • મદદ કરવાથી અપાર ખુશી મળે.
  • સબંધો ગાઢ બને.
  • નવી ઓળખ મળે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૩

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • પરિણામ તમારા હકમાં જ રહેશે.
  • વૈચારિક મતભેદ રહી શકે છે.
  • ખર્ચ પર કાબૂ રાખો.
  • જીવનશૈલીમાં ફેરફાર લાવી શકો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • બહારની વ્યક્તિનું સાચું માનવું નહિ.
  • મનોરંજનમાં સમય પસાર થાય.
  • આખો દિવસ ઉર્જાવાન રહો.
  • નવા કામની શરૂઆત થાય.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૬

 

  • મકર (ખ, જ) :-
  • આજનો દિવસ મહિલાઓ માટે ખૂબ જ શુભ રહેશે.
  • વેપારમાં નવી યોજનાઓ અમલમાં મૂકો.
  • અટવાયેલા કામ પૂર્ણ થાય.
  • લોન લેવી પડે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ક્ષમતઓની પ્રશંસા થાય.
  • લાંબી ચર્ચામાં ઉતરવું નહિ.
  • ઉધાર આપવું કે લેવું નહિ.
  • જોખમી પ્રવૃત્તિમાં રોકાણ કરવું નહિ.
  • શુભ કલર – પીળી
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • સંતોષ અનુભવો.
  • કામ સમયસર પૂર્ણ થાય.
  • તમારા કામની કદર થાય.
  • માનસિક શાંત મળે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ Sports/ સનરાઈઝર્સ હૈદરાબાદની જર્સીમાં એવું ખાસ શું છે જેની ચારેબાજુ ચર્ચાઓ થઈ રહી છે…

આ પણ વાંચોઃ Crime/ સુરતમાં ત્રીજા માળેથી પટકાતા વિદ્યાર્થીનીનું મોત

આ પણ વાંચોઃ National Creators Award 2024,/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ ક્રિયેટર્સ એવોર્ડ આપતા અમદાવાદીઓ વિશે રસપ્રદ વાત કરી…