આજનું રાશિફળ/ આ રાશિના જાતકોના સંભાળીને ચાલવું, જાણો તમારું આજનું રાશિભવિષ્ય….

જાણો 24 ફેબ્રુઆરી 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Dharma & Bhakti Rashifal
Beginners guide to 58 1 આ રાશિના જાતકોના સંભાળીને ચાલવું, જાણો તમારું આજનું રાશિભવિષ્ય….

 દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

 

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૪-૦૨-૨૦૨૪, શનિવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / મહા સુદ પૂનમ
  • રાશી :-    સિંહ   ( મ, ટ)
  • નક્ષત્ર :-  મઘા               (રાત્રે  ૧૦:૨૧ સુધી.)
  • યોગ :-   અતિગંડ                   (બપોરે ૦૧:૩૫ સુધી.)
  • કરણ :-    બવ              (સાંજે  ૦૬:૦૧ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • કુંભ                                                ü સિંહ
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૭.૦૫ કલાકે                            ü સાંજે ૦૬.૪૦ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૬:૩૭ પી.એમ                                    ü ૦૭:૦૫ એ.એમ. ફેબ્રુ-૨૫

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૨૯ થી બપોર ૦૧:૧૬ સુધી.       ü સવારે ૦૯.૫૯ થી સવારે ૧૧.૨૬ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
    આજે પૂનમ છે.
  • પૂનમની સમાપ્તિ       :     સાંજે  ૦૬:૦૦ સુધી

  • તારીખ :-        ૨૪-૦૨-૨૦૨૪, શનિવાર / મહા સુદ પૂનમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૩૨ થી ૧૦:૦૦
લાભ ૦૨:૧૯ થી ૦૩:૪૬
અમૃત ૦૩:૪૬ થી ૦૫.૧૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૩૬ થી ૦૮:૧૩
શુભ ૦૯:૪૫ થી ૧૧:૧૯
અમૃત ૧૧:૧૯ થી ૧૨:૫૨
  • મેષ (અ, લ , ઈ) :-
  • હતાશાની લાગણી દૂર થાય.
  • આર્થિક લાભ થાય.
  • નવા સબંધ બંધાય.
  • ઓફીસના રાજકારણ થી દૂર રહેવું.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • વિચારોમાં બદલાવ થાય.
  • મગજ શાંત રાખવું.
  • પરિવાર સાથે અંગત વાત-ચિત થાય.
  • ધન હાની ન થાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૩

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • ધન સમજી વિચારીને વાપરવું.
  • યોગ અને ધ્યાન કરવું.
  • એકાંત ગમે.
  • લગ્નજીવનમાં સંભાળવું.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૧

 

  • કર્ક (ડ , હ) :-
  • કિંમતી સમાનનું ધ્યાન રાખવું,
  • ખોટી દલીલો ન કરવી.
  • ખાલી સમયમાં રમત રમાય.
  • ખોટો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવુ.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૫

 

  • સિંહ (મ , ટ) :-
  • માતા તરફથી ધન લાભ થાય.
  • યાદગાર દિવસ રહે.
  • મનને નિયંત્રણમાં રાખવું.
  • સાંધાનો દુખાવો રહે.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • લાભકારક દિવસ રહે.
  • કામમાં બેદરકારી રાખવી નહીં.
  • તમારા માટે સમય રહે.
  • તમારું સન્માન થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

 

  • તુલા (ર , ત) :-
  • મોજ મજા માં દિવસ જાય.
  • મનને શાંતિ જણાય.
  • કર્મચારીને કામમાં ધ્યાન આપવું.
  • કોઈ જોડે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • રોકાણથી લાભ થાય.
  • તમારી આવડત થી ફાયદો થાય.
  • કુદરતી સૌંદર્યની મજા માણી શકો.
  • પ્રવાસના યોગ બને.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • માનસિક થાક લાગે.
  • કલાક્ષેત્ર વાળાને ફાયદો થાય.
  • ધ્યાન કરવાથી ફાયદો થાય.
  • લાંબો ખર્ચ થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૮

 

  • મકર (ખ, જ) :-
  • પૈસાની બચત કરવી.
  • સામાજિક કાર્ય પૂર્ણ થાય.
  • માતા-પિતાના આશીર્વાદથી લાભ થાય.
  • પ્રેમમાં વધારો થાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :
    • ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
    • થાક લાગી શકે છે.
    • કામનો બોજો ઓછો રહે.
    • પ્રવાસના યોગ છે.
    • શુભ કલર- લાલ
    • શુભ નંબર- ૬
  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ઉધાર આપવું કે લેવું નહીં
  • જુસ્સામાં વધારો થાય.
  • કામ સમયસર ન થાય.
  • લોકોની કદર કરો.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૩

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:યામી ગૌતમ અને પ્રિયામણિ અભિનયનો પડકાર ઝીલવામાં સફળ, સંવેદનશીલ અને મહત્વના વિષય પર ફિલ્મનું નિર્માણ

આ પણ વાંચો:‘ગૃહિણીઓનું યોગદાન અમૂલ્ય અને ખૂબ જ મહત્વપૂર્ણ છે’, સર્વોચ્ચ અદાલતે કરી ટિપ્પણી