Photos/ જેકલીન ફર્નાન્ડિઝએ શેર કર્યા હોટ ફોટા, ચાહકો બોલ્યા WOW

જેક્લીનની આ તસવીરો વાયરલ થતાની સાથે જે તેના ઇન્સ્ટાગ્રામનું કમેન્ટ્સ બોક્સ વખાણથી ભરાઈ ગયું છે. જેક્લીનના આ ફોટાને 1.3 મિલિયનથી વધુ લાઈક્સ મળી છે.

Photo Gallery
a 206 જેકલીન ફર્નાન્ડિઝએ શેર કર્યા હોટ ફોટા, ચાહકો બોલ્યા WOW

બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અને તે અવારનવાર તેની હોટ અને બોલ્ડ અવતારમાં તેના ફોટો અને વીડીયો શેર કરતી રહે છે. ત્યારે આવામાં ફરી એકવાર, જેક્લીને ઇન્સ્ટાગ્રામ પર તેની હોટ સ્ટાઇલથી ચાહકોને ચોંકાવી દીધા છે. ચાલો આપને બતાવીએ જેકલીનનો આ બોલ્ડ અવતાર.

jacqueline fernandez hot photos

આ તસવીરોમાં જેકલીન ખુબ જ હોટ લાગી રહી છે. જેક્લીન ફર્નાન્ડીઝ આ ફોટોઝમાં ખૂબ જ હોટ પોઝ કરતી જોવા મળી રહી છે.

jacqueline fernandez hot photos

જેક્લીનની આ તસવીરો વાયરલ થતાની સાથે જે તેના ઇન્સ્ટાગ્રામનું કમેન્ટ્સ બોક્સ વખાણથી ભરાઈ ગયું છે. જેક્લીનના આ ફોટાને 1.3 મિલિયનથી વધુ લાઈક્સ મળી છે.

jacqueline fernandez hot photos

આપને જણાવી દઈએ કે જેક્લીન બોલિવૂડમાં ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. આ પહેલા પણ જેક્લીન ઘણી વખત પોતાના બોલ્ડ ફોટાથી ચાહકોને દીવાના બનાવી ચૂકી છે.

jacqueline fernandez hot photos

જેકલીન બોલીવુડમાં તેના ડ્રેસિંગ સેન્સ અને બોલ્ડનેસ માટે જાણીતી છે.

jacqueline fernandez hot photos

જેક્વેલિન ફર્નાન્ડીઝ હંમેશાં તેના ટ્રેડીશનલ લુકમાં, ક્યારેક ગ્લેમરસ અંદાજમાં તો ક્યારેક બોલ્ડ અવતારમાં ઇન્સ્ટાગ્રામ પર છવાયેલી રહે છે.

jacqueline fernandez hot photos

જેકલીન ફર્નાન્ડીઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રખ્યાત છે અને ચાહકો તેની સ્ટાઇલના દિવાના છે.

jacqueline fernandez hot photos

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ