Not Set/ જમ્મુ-કાશ્મીરમાં બરફ વર્ષાને લીધે હાઈ-વે થયા ચક્કાજામ

જમ્મુ-કાશ્મીરમાં ઠંડી વધી ગઈ છે. જમ્મુ-કાશ્મીરમાં બરફ વર્ષાને લીધે ઠંડીનું જોર વધી ગયું છે. રાજ્યના હાઈ-વે પર બરફ વર્ષાને લીધે ટ્રાફિક જામ સર્જાયો હતો. Jammu and Kashmir: Jammu-Srinagar National Highway closed for traffic following heavy snowfall at the Jawahar Tunnel. pic.twitter.com/5gWw09bk1t— ANI (@ANI) December 13, 2018 શ્રીનગરમાં નેશનલ હાઇવેને બંધ કરી દેવામાં આવ્યો હતો. રસ્તા […]

Top Stories India Trending
હિમ જમ્મુ-કાશ્મીરમાં બરફ વર્ષાને લીધે હાઈ-વે થયા ચક્કાજામ

જમ્મુ-કાશ્મીરમાં ઠંડી વધી ગઈ છે. જમ્મુ-કાશ્મીરમાં બરફ વર્ષાને લીધે ઠંડીનું જોર વધી ગયું છે. રાજ્યના હાઈ-વે પર બરફ વર્ષાને લીધે ટ્રાફિક જામ સર્જાયો હતો.

શ્રીનગરમાં નેશનલ હાઇવેને બંધ કરી દેવામાં આવ્યો હતો.

રસ્તા પર બરફની ચાદર છવાઈ ગઈ હતી. ઉત્તરાખંડમાં પણ બરફ વર્ષા થઇ હતી જેને લીધે કેદારનાથમાં બરફની ચાદર છવાઈ ગઈ હતી.