Not Set/ જેટ એરવેઝ ફરીથી સંપડાઈ મુસીબતમાં સેવા થઇ શકે છે બંધ

કિંગફિશરની જેમ જેટ એરલાઈન્સ પણ બંધ થવાની તૈયારીમાં હોવાના અહેવાલ છે. કંપનીને લોન આપનારી બેન્કો તરફથી વધુ ફન્ડિંગ મળવાની આશા નહીં હોવાથી જેટ મેનેજમેન્ટે બોર્ડ સમક્ષ કંપની સંપૂર્ણપણે બંધ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે…. સાથે જેટમાં ભાગીદારી વેચવાના પ્રયાસો નિષ્ફળ થઇ રહ્યા છે… નરેશ ગોયલના પ્રતિનિધિત્વવાળી ત્રણ કંપનીઓના જૂથે બોલી પ્રક્રિયામાંથી હાથ ખેંચી લીધો છે… બીજી […]

India
jet airways જેટ એરવેઝ ફરીથી સંપડાઈ મુસીબતમાં સેવા થઇ શકે છે બંધ

કિંગફિશરની જેમ જેટ એરલાઈન્સ પણ બંધ થવાની તૈયારીમાં હોવાના અહેવાલ છે. કંપનીને લોન આપનારી બેન્કો તરફથી વધુ ફન્ડિંગ મળવાની આશા નહીં હોવાથી જેટ મેનેજમેન્ટે બોર્ડ સમક્ષ કંપની સંપૂર્ણપણે બંધ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે…. સાથે જેટમાં ભાગીદારી વેચવાના પ્રયાસો નિષ્ફળ થઇ રહ્યા છે… નરેશ ગોયલના પ્રતિનિધિત્વવાળી ત્રણ કંપનીઓના જૂથે બોલી પ્રક્રિયામાંથી હાથ ખેંચી લીધો છે… બીજી તરફ બેંકોએ પણ રૂપિયા 1500 કરોડનું ફંડ ફાળવવાનો ઈનકાર કરી દીધો છે… આ આગળનું ચિત્ર બોર્ડના વ્યૂહના નિર્ણય બાદ ચિત્ર થશે સ્પષ્ટ

જેટ એરવેઝની બોર્ડ મિટિંગમાં ચોંકાવનારો નિર્ણય,હંગામી ધોરણે જેટ એરવેઝ બંધ કરવા દરખાસ્ત નરેશ ગોયલે ઇક્વિટી હિસ્સો ખરીદવાનું બીડ પાછું ખેંચ્યું ભંડોળની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી બંધ કરવા દરખાસ્ત બેંકોએ 1500 કરોડનું ફંડ ફાળવવા કર્યો ઇનકાર બોર્ડનાં વ્યૂહનાં નિર્ણય બાદ ચિત્ર થશે સ્પષ્ટ.