Not Set/ જેતપુર: પોલીસે બાતમીના આધારે ચોર ટોળકી ઝડપી, આરોપીઓએ રાજ્યભરમાં મચાવ્યો હતો આતંક

જેતપુર, જેતપુર પોલીસે  બાતમીના આધારે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન રાજ્યભરમાં આતંક મચાવનાર ચોર ટોળકીને ઝડપી પાડી છે. પોલીસે બાતમીના આધારે ચોરેલો મુદ્દા વેચવા જતા 3 આરોપીને અટકાયત કરી ઝડતી લેતા તેમની પાસેથી કુલ 1 લાખ 39 હજારનો ચોરીનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. આ ચોર ટોળકી અલગ અલગ વેશ કાઢી રહેણાંક વિસ્તારમાં જતા મેલુ કાઢવાવા બહાને […]

Gujarat Trending

જેતપુર,

જેતપુર પોલીસે  બાતમીના આધારે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન રાજ્યભરમાં આતંક મચાવનાર ચોર ટોળકીને ઝડપી પાડી છે. પોલીસે બાતમીના આધારે ચોરેલો મુદ્દા વેચવા જતા 3 આરોપીને અટકાયત કરી ઝડતી લેતા તેમની પાસેથી કુલ 1 લાખ 39 હજારનો ચોરીનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો.

આ ચોર ટોળકી અલગ અલગ વેશ કાઢી રહેણાંક વિસ્તારમાં જતા મેલુ કાઢવાવા બહાને લોકોના દાગીના લઈ છેતરપિંડી કરતા હતા પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા આરોપીએ વિસનગર, સુરેન્દ્રનગર, મહેસાણા સહિત અલગ અલગ શહેરોને નિશાન બનાવી ચૂક્યા છે. પોલીસે આરોપીઓ હજુ કેટલા ગુનાઓમાં સંડોવાયેલા તે માટે સઘન પૂછપરછ હાથ ધરી છે.