Gujarat News/ જીગ્નેશ મેવાણીના સંસ્કારની ચિંતા છોડો, ગુજરાતની જનતાને સુરક્ષિત કરો…!-ગુજરાત પ્રદેશ કોંગ્રેસ

જીગ્નેશ મેવાણીના સંસ્કારની ચિંતા છોડો, ગુજરાતની જનતાને સુરક્ષિત કરો. ‘રાજ્યના નિષ્ફળ ગૃહ મંત્રીને ગુસ્સો કેમ આવે છે ?’-ગુજરાત પ્રદેશ કોંગ્રેસ

Gujarat Trending

Gujarat News: જીગ્નેશ મેવાણી (Jignesh Mevani)ના સંસ્કારની ચિંતા છોડો, ગુજરાત (Gujarat)ની જનતાને સુરક્ષિત કરો.

‘રાજ્યના નિષ્ફળ ગૃહ મંત્રીને ગુસ્સો કેમ આવે છે ?’ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (GPCC)ના પ્રવકતા દ્વારા આ સવાલ પૂછવામાં આવ્યો છે. વધુમાં જણાવાયું છે કે…

🔺૨૦ લાખ લોકો ડ્રગ્સનું સેવન કરતા થયા.

🔺ગલીએ ગલીએ દારૂ વેચાતો થયો ..

🔺સ્પા ના નામે કૂટણખાના ચાલતા થયા..

🔺સાયબર ગુના અને મહિલા છેડતીના ગુનામાં ૪૦૦ % વધારો થયો…

ગુજરાતની આ હાલત કરવામાં કોણ જવાબદાર ?

[fvplayer id=”269″]

સંસ્કારી ગૃહ રાજ્ય મંત્રીને ગુસ્સો નથી આવતો ?

ભાજપા સરકાર (BJP Gov.) ને ગુજરાતને દારૂ -ડ્રગ્સ (Alcohol-Drugs)થી મુક્ત કરવાની ઈચ્છાશક્તિ હોય અને બુટલેગરો સાથે ભાગીદારીનો ધંધો બંધ કરો અને ગુજરાત વિધાનસભામાં બિલ લાવો અને જે પોલીસ સ્ટેશનની હદમાં દારૂ – ડ્રગ્સ પકડાય તે જિલ્લા પોલીસવડા સહિત તમામ પોલીસ (Police) કર્મચારી/અધિકારીઓને ફરજ મુક્ત કરો…


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાત પોલીસની સ્પેશ્યલ ડ્રાઇવ…100 કલાકમાં રાષ્ટ્રવિરોધી તત્વોનું ચેકીંગ!…વિકાસ સહાય

આ પણ વાંચો:રાજ્યમાં આતંકવાદ વિરોધી પ્રવૃત્તિઓ અનુસંધાને રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાયની મહત્વપૂર્ણ બેઠક

આ પણ વાંચો:DGP વિકાસ સહાય ભુજની મુલાકાતે, અરજદારો સાથે લોક દરબાર યોજ્યો