Not Set/ Jio ની શું છે નવી ઓફર, ગ્રાહકોએ કેટલા ચૂકવા પડશે આ પ્લાન મુજબ, જાણો

નવી દિલ્હીઃ રિલાયંસ ઇંડસ્ટ્રીજ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાનીએ આજે પ્રેસ કૉન્ફ્રેન્સ દરમિયાન નવી ઓફરન જાહેરાત કરી હતી. તેમણે જિયોના કસ્ટમર્સ સાથે જોડાયેલા આંકડ જણાવતા ગ્રાહકોનો આભાર માન્યો હતો. જો કે, લોકોને આશા હતી કે, કંપની ફરી અનલિમિટેડ ફ્રી વાળી ઓફર લાવશે પરંતુ એવું ના થયું. માર્ચના અંત બાદ અધિકારીક રીતે જિયોને ફ્રી ઓફર સમાપ્ત થઇ […]

Business
jio Jio ની શું છે નવી ઓફર, ગ્રાહકોએ કેટલા ચૂકવા પડશે આ પ્લાન મુજબ, જાણો

નવી દિલ્હીઃ રિલાયંસ ઇંડસ્ટ્રીજ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાનીએ આજે પ્રેસ કૉન્ફ્રેન્સ દરમિયાન નવી ઓફરન જાહેરાત કરી હતી. તેમણે જિયોના કસ્ટમર્સ સાથે જોડાયેલા આંકડ જણાવતા ગ્રાહકોનો આભાર માન્યો હતો.

જો કે, લોકોને આશા હતી કે, કંપની ફરી અનલિમિટેડ ફ્રી વાળી ઓફર લાવશે પરંતુ એવું ના થયું. માર્ચના અંત બાદ અધિકારીક રીતે જિયોને ફ્રી ઓફર સમાપ્ત થઇ જશે. હવે લોકોએ બીજી ટેલીકૉમ કંપનીઓની જેમ નાણાં ચૂકવા પડશે.

હેપી ન્યૂ યર ઓફર બાદ જિયો પ્રાઇણ સર્વિસ

જિયો હૈપી ન્યૂ યર ઓપર સમાપ્ત થયા બાદ કંપનીએ પ્રાઇમ મેબર્સને આગામી એક વર્ષ સુધી ન્યૂ યર જેવી જ ઓફર આપશે. તેના માટે ગ્રાહકોએ દર મહિને 303 રૂપિયાન ચુકવા પડશે. એટલે દરરોજ 10 રૂપિયાના હિસાબથી ચાર્જ ચૂકવો પડશે.

જિયો પ્રાઇમ મેંબર બનાવવા માટે નોધણી કરાવી પડશે.

આગામી 12 મહિના સુધી પ્રાઇમ યૂજર્સને અનલિમિટેડ કૉલિંગ અને ડેટા મળશે. પ્રાઇમ મેબર્સ માટે રજિસ્ટ્રેશન 1 માર્ચથી શરૂ થશે અને 31 માર્ચ સુધી ચાલશે. મેબર્સ માટે યૂજર્સને એક વર્ષ સુધી 99 રૂપિયા ચૂકવા પડશે.

99 ટકા જનતા સુધી પહોચ્યો જિયો

મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, આવનાર મહિનાઓમાં ડેટા કેપેસિટી ડબર કરી દેવામાં આવશે. તે સિવાય દેશના 99 ટકા જનતા સુધી જિયો પહોચાડવાની વાત કરવામાં આવી હતી. તેમણે જણવ્યું હતું કે, લાખો લોકોએ નંબર પોર્ટેબ્લિટી દ્વારા પોતાના સિમને જિયોમાં પોર્ટ કરાવ્યો છે.