Reliance Jio/ સૌથી સસ્તો પ્લાન, Jioના 129 રુપિયાના પ્લાનમાં મેળવો અનલિમિટેડ કોલિંગ ફ્રી, મળશે ડબલ ડેટા

રિલાયન્સ જિયોના સસ્તા પ્લાનની યાદીમાં ઘણા શ્રેષ્ઠ વિકલ્પો છે. કંપની ગ્રાહકોની સગવડ માટે એક કરતા વધારે પ્લાન આપી રહી છે. કંપની ગ્રાહકોને 100 રૂપિયાની કિંમતના પ્લાન પણ ઓફર કરે છે. ખાસ વાત એ છે કે ઇન્ટરનેટ ડેટા પર કોલ કરવાથી લઇને Jio નીચા ભાવે તમામ પ્રકારના લાભ આપે છે. જો તમારું બજેટ ઓછું છે અને […]

Tech & Auto
jio સૌથી સસ્તો પ્લાન, Jioના 129 રુપિયાના પ્લાનમાં મેળવો અનલિમિટેડ કોલિંગ ફ્રી, મળશે ડબલ ડેટા

રિલાયન્સ જિયોના સસ્તા પ્લાનની યાદીમાં ઘણા શ્રેષ્ઠ વિકલ્પો છે. કંપની ગ્રાહકોની સગવડ માટે એક કરતા વધારે પ્લાન આપી રહી છે. કંપની ગ્રાહકોને 100 રૂપિયાની કિંમતના પ્લાન પણ ઓફર કરે છે. ખાસ વાત એ છે કે ઇન્ટરનેટ ડેટા પર કોલ કરવાથી લઇને Jio નીચા ભાવે તમામ પ્રકારના લાભ આપે છે. જો તમારું બજેટ ઓછું છે અને તમારે વધુ ફાયદો જોઈએ છે, તો જિયો 129 રુપિયાના સસ્તા રિચાર્જ પ્લાનમાં ઘણા લાભ આપે છે. ચાલો આપણે જિયોના 129 રૂપિયાના પ્લાનની સંપૂર્ણ માહિતી અને ફાયદાઓ વિશે…

Image result for jio-unlimited-calling-at-just-rupees-129-monthly-2gb-data-best-prepaid-plan-recharge

જિયોની સસ્તી યોજનાઓમાંથી એક આ 129 રુપિયાના પ્લાનમાં યૂઝર્સોને 28 દિવસની માન્યતા મળે છે. ગ્રાહકો માત્ર 129 રૂપિયાનું રિચાર્જ કરીને કુલ 2 જીબીનો લાભ મેળવી શકે છે. કંપનીનો આ પ્લાન ‘એફોર્ડેબલ પેક્સ’ કેટેગરીમાં રાખવામાં આવ્યો છે. આમાં ગ્રાહકોને 28 દિવસમાં કુલ 2 જીબીનો ઉપયોગ કરવાની તક મળી રહી છે.

હવે Paytmથી ટ્રાન્સફર કરી શકો છો ઘરનું ભાડુ, મળશે આટલા રુપિયાનું કેશબેક

Image result for jio-unlimited-calling-at-just-rupees-129-monthly-2gb-data-best-prepaid-plan-recharge

આ સિવાય 129રુપિયાના પ્લાનના બીજા ફાયદાની વાત કરીએ તો, ગ્રાહકો આમા દરરોજ 300 એસએમએસ કરી શકે છે.

Image result for jio-unlimited-calling-at-just-rupees-129-monthly-2gb-data-best-prepaid-plan-recharge

Jio યૂઝર્સને Jio એપ્લિકેશંસની નિશુલ્ક એક્સેસ આપી રહી છે. આ કોલિંગ માટે, Jio-to-Jio માં મફતમાં અનલિમિટેડ કોલિંગ છે, અને જો ગ્રાહકો અન્ય નેટવર્ક્સ પર કોલ કરવા માંગતા હોય, તો અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ છે.