શિક્ષણમંત્રીને તાલીમની જરૂર?/ જીતુ વાઘાણીની લપસી જીભ, મુખ્યમંત્રીને કહી દીધા ‘ભિખારી’

બેટી બચાવો અભિયાન પર બોલતા તેમણે કહ્યું કે બેટી બચાવો અભિયાન પર કોઈ મુખ્યમંત્રી ભિખારી બનીને વચન માગે એ મતોની રાજનીતિ નથી.

Videos
ભિખારી

રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી છે.ગાંધીનગરમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીના પદવીદાન સમારોહ દરમિયાન સંબોધન કરતાં જીતુ વાઘાણીએ કહ્યું કે ચિલ્ડ્રન યુનિવર્સિટીના બીજ નરેન્દ્ર મોદીએ વાવ્યા છે.જ્યાંથી કોઈને વિચાર પણ ન આવે ત્યાંથી વડાપ્રધાન મોદીએ શરૂઆત કરી છે.તો બેટી બચાવો અભિયાન પર બોલતા તેમણે કહ્યું કે બેટી બચાવો અભિયાન પર કોઈ મુખ્યમંત્રી ભિખારી બનીને વચન માગે એ મતોની રાજનીતિ નથી.પણ લોકોની સમસ્યાને જનઆંદોલન સ્વરૂપે લઈ જવાનો પ્રયાસ છે.

આ પણ વાંચો:વિદેશી મહેમાનોની પરોણાગતમાં કયા સુધી ઝૂંપડપટ્ટી પર સફેદ પડદા નાખશો ? 

ગુજરતનું ગૌરવ