Not Set/ જુમલા બેલ્સ, જુમલા બેલ્સ, જુમલા ઓલ ધ વે…નાતાલ પ્રસંગે કોંગ્રેસ દ્વારા ભાજપને શુભેચ્છા 

ભારતીય કોંગ્રેસ દ્વારા ભાજપને ટવીટ મારફતે નાતાલ પર્વની શુભેચ્છા  પાઠવવામાં આવી છે. જેમાં કોંગ્રેસ દ્વારા ભાજપ પર માર્મિક પ્રહાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસે પોતાના ટવીટર પર લખ્યું છે, જુમલા બેલ્સ, જુમલા બેલ્સ, જુમલા ઓલ ધ વે… કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ને અનોખી રીતે ક્રિસમસની શુભકામના પાઠવી છે. કોંગ્રેસે બુધવારે તેના ટ્વિટર પર લખ્યું, જુમલા બેલ્સ, […]

Top Stories India

ભારતીય કોંગ્રેસ દ્વારા ભાજપને ટવીટ મારફતે નાતાલ પર્વની શુભેચ્છા  પાઠવવામાં આવી છે. જેમાં કોંગ્રેસ દ્વારા ભાજપ પર માર્મિક પ્રહાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસે પોતાના ટવીટર પર લખ્યું છે, જુમલા બેલ્સ, જુમલા બેલ્સ, જુમલા ઓલ ધ વે…

કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ને અનોખી રીતે ક્રિસમસની શુભકામના પાઠવી છે. કોંગ્રેસે બુધવારે તેના ટ્વિટર પર લખ્યું, જુમલા બેલ્સ, જુમલા બેલ્સ, જુમલા ઓલ ધ વે… ઓહ.. આનંદો… એક પ્રામાણિક સરકાર શું બોલે છે જોવું રહ્યું.’ આ ટ્વિટ સાથે ચાર રસપ્રદ મેમ્સ પણ શેર કરવામાં આવ્યા છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીના કાર્ટુન બનાવવામાં આવ્યા છે.

https://twitter.com/incindia/status/1209738721479680002

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.