Junagadh News/ જુનાગઢ :પૂલના કામમાં ભષ્ટ્રાચારનો આક્ષેપ, ઉચ્ચ કક્ષાએ તપાસની માંગ

પૂલ બનાવવામાં નબળી ગુણવત્તા વાળું મટીરીયલ ઉપયોગમાં લેવામાં આવ્યું હોવાનો આક્ષેપ

Gujarat

Junagadh News : જૂનાગઢમાં પૂલના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થયો છે. જેમાં માળીયા હાટીના ખોરાશા ગામના પુલમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે. ભુતનાથ મંદિર નજીક પુલના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે.

જેને પગલે સામાજિક કાર્યકર દ્રારા ઉચ્ચ કક્ષાએ તપાસની માંગ કરવામાં આવી છે. પૂલ બનાવવામાં નબળી ગુણવત્તા વાળું મટીરીયલ ઉપયોગમાં લેવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોખેડા કલેક્ટરની અધ્યક્ષતામાં મહત્ત્વપૂર્ણ સંકલન બેઠક : ધારાસભ્યએ પ્ર્શ્ન કર્યો કે કોરોનાકાળથી બંધ ટ્રેનો શરૂ ક્યારે શરૂ

આ પણ વાંચો:ખેડામાં પુત્ર મોહમાં પિતાએ લીધો પુત્રીનો જીવ

આ પણ વાંચો:લીમખેડાના ચોડિયા ગામમાં શાળા બાંધકામ વિવાદ, કોન્ટ્રાક્ટર પર હલકી ગુણવત્તાવાળા મટિરિયલનો ઉપયોગ કરવાનો આરોપ