Not Set/ જુનાગઢ મનપામાં રાષ્ટ્રગાન વચ્ચે થયો હોબાળો

જુનાગઢ , જુનાગઢ મનપામાં રાષ્ટ્રગાન વચ્ચે હોબાળો થયો હતો. આ હોબાળો  ડે.મેટર અને કોંગ્રેસ કોર્પોરેટર વચ્ચે થયો હતો. કોંગ્રેસના કોર્પોરેટર હુસેન હાલાએ રાષ્ટ્રગીતનું અપમાન કર્યું હતું. જેથી ડેપ્યુટી મેયર અને કોર્પોરેટર હુસેન હાલા વચ્ચે બોલાચાલી થઇ હતી. જો કે હુસેન હાલાએ ચર્ચા કરવાનું કહેવાતા મામલો બિચકાયો હતો અને ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ દરમિયાન મોટી […]

Gujarat Videos
mantavya 601 જુનાગઢ મનપામાં રાષ્ટ્રગાન વચ્ચે થયો હોબાળો

જુનાગઢ ,

જુનાગઢ મનપામાં રાષ્ટ્રગાન વચ્ચે હોબાળો થયો હતો. આ હોબાળો  ડે.મેટર અને કોંગ્રેસ કોર્પોરેટર વચ્ચે થયો હતો. કોંગ્રેસના કોર્પોરેટર હુસેન હાલાએ રાષ્ટ્રગીતનું અપમાન કર્યું હતું.

જેથી ડેપ્યુટી મેયર અને કોર્પોરેટર હુસેન હાલા વચ્ચે બોલાચાલી થઇ હતી. જો કે હુસેન હાલાએ ચર્ચા કરવાનું કહેવાતા મામલો બિચકાયો હતો અને ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો હાજર રહ્યા હતા.