Bharuch/ 25 લાખ રોકડા પકડાવાના મામલે કરજણનાં કોંગ્રેસ ઉમેદવાર કિરીટસિંહ જાડેજાનો ખુલાસો

કરજણનાં કોંગ્રેસ ઉમેદવાર કિરીટ સિંહ જાડેજાનો ખુલાસો, પોલીસે પકડેલા 25 લાખ રૂપિયા મારા નથી.

Breaking News

ભરૂચ ખાતેથી 25 લાખ રોકડા પકડાવાનો મામલો
કરજણના કોંગ્રેસ ઉમેદવાર કિરીટ સિંહ જાડેજાનો ખુલાસો
પોલીસે પકડેલા 25 લાખ રૂપિયા મારા નથી: કિરીટસિંહ
ભાજપ દ્વારા મને ફસાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે: કિરીટસિંહ
હાર ભાળી ગયેલી ભાજપ કાવતરા કરી રહી છે: કિરીટસિંહ
અમે પારદર્શકતાથી ચૂંટણી લડી રહ્યાં છે: કિરીટસિંહ
રૂ.25 લાખ સાથે પોલીસે બે શખ્સો ઝડપ્યા હતા