Not Set/ કર્ણાટકમાં બનશે 125 ફૂટ ઉચું માતા કાવેરીનું સ્ટેચ્યુ, 1200 કરોડનો પ્રોજેક્ટ

સ્ટેચ્યુ બનવાની હોડ ચાલી રહી છે અને આ હોડમાં કર્ણાટક પણ શામેલ થવા જઈ રહ્યું છે. કર્ણાટક સરકાર 125 ફૂટનું માતા કાવેરીનું સ્ટેચ્યુ બનાવવા જઈ રહી છે. આ સ્ટેચ્યુ કૃષ્ણા રાજા સાગર બંધ પાસે બનશે. માંડ્યા જીલ્લામાં માતા કાવેરી નદીનું સ્ટેચ્યુ બનાવામાં આવશે. આ ઉપરાંત એવી પણ માહિતી મળી રહી છે કે સરકાર મ્યુઝીયમ કોમ્પ્લેક્ષ, […]

Top Stories India Trending
krs dam churumuri 1 કર્ણાટકમાં બનશે 125 ફૂટ ઉચું માતા કાવેરીનું સ્ટેચ્યુ, 1200 કરોડનો પ્રોજેક્ટ

સ્ટેચ્યુ બનવાની હોડ ચાલી રહી છે અને આ હોડમાં કર્ણાટક પણ શામેલ થવા જઈ રહ્યું છે. કર્ણાટક સરકાર 125 ફૂટનું માતા કાવેરીનું સ્ટેચ્યુ બનાવવા જઈ રહી છે. આ સ્ટેચ્યુ કૃષ્ણા રાજા સાગર બંધ પાસે બનશે. માંડ્યા જીલ્લામાં માતા કાવેરી નદીનું સ્ટેચ્યુ બનાવામાં આવશે.

1542215586 WhatsApp Image 2018 11 14 at 9.47.08 PM કર્ણાટકમાં બનશે 125 ફૂટ ઉચું માતા કાવેરીનું સ્ટેચ્યુ, 1200 કરોડનો પ્રોજેક્ટ
Karnataka govt to build 125 ft statue of Mother Cauvery at a cost of 1200 crores

આ ઉપરાંત એવી પણ માહિતી મળી રહી છે કે સરકાર મ્યુઝીયમ કોમ્પ્લેક્ષ, 360 ફીટના બે ગ્લાસ ટાવર જ્યાંથી કૃષ્ણા રાજા સાગર બંધનું વિહંગાવલોક્ન થઇ શકે.બસસ્ટેન્ડ, ઇન્ડોર સ્ટેડીયમ પણ હશે. ટુરીઝમ વધારવા માટે ઐતિહાસિક સ્મારકો પણ બનાવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે 400 એકર જગ્યા જોશે.

tungabhadra dam 171497 640 કર્ણાટકમાં બનશે 125 ફૂટ ઉચું માતા કાવેરીનું સ્ટેચ્યુ, 1200 કરોડનો પ્રોજેક્ટ
Karnataka govt to build 125 ft statue of Mother Cauvery at a cost of 1200 crores

આ પ્રોજેક્ટનો અંદાજીત ખર્ચ 1200 કરોડ ગણવામાં આવી રહ્યો છે. જેનાં માટે સરકાર પ્રાઇવેટ રોકાણકારોની મદદ લઇ રહી છે. આ પહેલાં ગુજરાતમાં દુનિયાની સૌથી ઉચી મૂર્તિ બનાવામાં આવી છે. જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં નામે ઓળખાય છે.