Not Set/ જાણો કઠુઆ રેપ કેસ મામલે હોલીવુડ સ્ટાર એમા વોટસને મહિલા વકીલ માટે શું ટવીટ કર્યું

હોલીવુડ સ્ટાર અને હેરી પોટર ફેમ એમા વોટસને કઠુઆ રેપ કેસના આરોપીઓ સામે કેસ લડી રહેલા મહિલા વકીલ દીપિકા સિંહ રાજાવતના સમર્થનમાં ટવીટ કરી જણાવ્યુ કે દીપિકા સિંહ રાજાવતને પૂરી તાકાત મળે આ રીતે માસુમ બાળા પર રેપ કરનારા આરોપીઓ સામે વિરોધ નોધાવી એમા વોટસને આ રીતે ટવીટ કર્યું હતું. All power to Deepika Singh […]

World
EMMA WATSON NOAH 061 HofR v3 જાણો કઠુઆ રેપ કેસ મામલે હોલીવુડ સ્ટાર એમા વોટસને મહિલા વકીલ માટે શું ટવીટ કર્યું

હોલીવુડ સ્ટાર અને હેરી પોટર ફેમ એમા વોટસને કઠુઆ રેપ કેસના આરોપીઓ સામે કેસ લડી રહેલા મહિલા વકીલ દીપિકા સિંહ રાજાવતના સમર્થનમાં ટવીટ કરી જણાવ્યુ કે દીપિકા સિંહ રાજાવતને પૂરી તાકાત મળે આ રીતે માસુમ બાળા પર રેપ કરનારા આરોપીઓ સામે વિરોધ નોધાવી એમા વોટસને આ રીતે ટવીટ કર્યું હતું.

આરોપીઓ સામે કેસ લડી રહેલી દીપિકા સિંહ વોઈસ ઓફ રાઈટસની ચેર પર્સન છે અને તે માનવાધિકાર માટે કામ કરે છે. કેસ ના લડવા માટે તેને સતત ધમકીઓ મળી રહી હતી તેમ છતાં અડગ મને નિર્ભય થઇને માસુમ બાળાને ન્યાય આપવા માટે બીળુ ઉઠાવતા તેનું મનોબળ મજબુત કરવા માટે એમા એ ટ્વીટ કર્યું હતું.અને દીપિકા સિંહે પણ આ ટ્વીટથી ખુસી વ્યકત કરી હતી.

emma 2 જાણો કઠુઆ રેપ કેસ મામલે હોલીવુડ સ્ટાર એમા વોટસને મહિલા વકીલ માટે શું ટવીટ કર્યું

 

એમા વોટસન હોલીવુડની સ્ટાર હોવાની સાથે સાથે તે યુનાઇટેડ નેશન્સ વુમનસ ગૂડવિલની એમ્બેસેડર છે.