Not Set/ દારૂની મહેફિલ માણતા હાઇપ્રોફાઈલ બિલ્ડરની કરી ધરપકડ, 35 વિદેશી બોટલો જપ્ત

વડોદરા, અવારનવાર દારૂની મહેફીલ માણતા શખ્સોની ધરપકડ કરવામાં આવે છે. ત્યારે ફરી એકવાર વડોદરા હાઇ પ્રોફાઈલ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. દારૂની મહેફિલ માણતા હાઇપ્રોફાઈલ બિલ્ડરની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે આ બિલ્ડર સાથે 35 વિદેશી બોટલો જપ્ત કરી છે. પ્રાપ્તિ ગ્રુપનાં પ્રેસિડેન્ટ અને શહેરનાં જાણીતા બિલ્ડર રશેષ પરીખની ધરપકડ કરવામાં આવી છે. બિલ્ડર […]

Gujarat
gayo 4 દારૂની મહેફિલ માણતા હાઇપ્રોફાઈલ બિલ્ડરની કરી ધરપકડ, 35 વિદેશી બોટલો જપ્ત

વડોદરા,

અવારનવાર દારૂની મહેફીલ માણતા શખ્સોની ધરપકડ કરવામાં આવે છે. ત્યારે ફરી એકવાર વડોદરા હાઇ પ્રોફાઈલ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. દારૂની મહેફિલ માણતા હાઇપ્રોફાઈલ બિલ્ડરની ધરપકડ કરવામાં આવી છે.

ક્રાઇમ બ્રાન્ચે આ બિલ્ડર સાથે 35 વિદેશી બોટલો જપ્ત કરી છે. પ્રાપ્તિ ગ્રુપનાં પ્રેસિડેન્ટ અને શહેરનાં જાણીતા બિલ્ડર રશેષ પરીખની ધરપકડ કરવામાં આવી છે. બિલ્ડર રશેષ પરીખની ધરપકડ પ્રોહીબેશનનાં ગુના હેઠળ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે વાસણા નજીક આવેલી પ્રાપ્તિ ગ્રુપની સાઇટ ઓફિસમાં ચાલતી પાર્ટીમાં ક્રાઇમ બ્રાન્ચે આ બિલ્ડરને ઝડપી પાડ્યો છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે પ્રોહીબેશનનો ગુનો દાખલ કરીને આ બિલ્ડર વિરુદ્વ કાર્યવાહી હાથ ધરી છે.