આજનું રાશિફળ/ જાણો નવા વર્ષની શરૂઆત કઈ રાશિના જાતકો માટે લઈને આવી છે ખુશીની પળ

14 નવેમ્બર 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Top Stories Rashifal Dharma & Bhakti
Know that the beginning of the new year has brought a moment of happiness for the zodiac signs

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૪-૧૧-૨૦૨૩, મંગળવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / કારતક સુદ એકમ
  • રાશી :-     વૃશ્ચિક ( ન, ય)
  • નક્ષત્ર :-   અનુરાધા        (સવારે ૦૩:૨૫ સુધી. નવેમ્બર-૧૫)
  • યોગ :-    શોભન                 (બપોરે ૦૧:૫૮ સુધી.)
  • કરણ :-    બવ             (બપોરે ૦૨:૩૭ સુધી)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • તુલા                                       ü વૃશ્ચિક
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૫૦ કલાકે                            ü સાંજે ૦૫.૫૪ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૭:૩૫ એ.એમ.                                   ü ૦૬:૩૨ પી.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üબપોરે ૧૨:૦૧ થી બપોર ૧૨:૪૫ સુધી.       ü બપોર ૦૩.૦૯ થી સાંજે ૦૪.૩૨ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

આજે બેસતું વર્ષ છે. નવા વર્ષની શરૂઆત છે.હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

  • એકમની સમાપ્તિ  :         બપોરે ૦૨:૩૯ સુધી.

 

તારીખ   :-    ૧૪-૧૧-૨૦૨૩, મંગળવાર / કારતક સુદ એકમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૦:૫૯ થી ૧૨:૨૨
અમૃત ૧૨:૨૨ થી ૦૧:૪૫
શુભ ૦૩:૦૮ થી ૦૪.૩૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૩૧ થી ૦૯:૦૮
શુભ ૧૦:૪૫ થી ૧૨:૨૨
  • મેષ (અ, લ , ઈ) :-
  • કમરનો દુખાવો રહે.
  • કોઈ ધન લાભ થાય.
  • મનમાં શાંતિ જણાય.
  • ગર્વની અનુભૂતિ થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૫

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • લાભકારક દિવસ રહે.
  • લગ્ન માટે દિવસ સારો છે.
  • મન પ્રફુલ્લિત રહે.
  • ફરવા જવાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૫

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • વેપારમાં લાભ થાય.
  • જલ્દીથી ગુસ્સો આવે.
  • લોકોની વાતમા ન આવવું.
  • પીપળે દીવો કરવો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • કર્ક (ડ , હ) :-
  • મગજ પર કાબુ રાખવો.
  • વિચારો બદાલાય.
  • નિર્ણય શક્તિ કમજોર પડે.
  • ઉધાર આપવું કે લેવું નહિ.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

 

  • સિંહ (મ , ટ) :-
  • બેંક ને લગતા કામ થાય.
  • મનથી હારી જવાય.
  • માનસિક પરિશ્રમ રહે.
  • વસ્તુ યાદ રાખવાનો પ્રયત્ન કરો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • માથામાં દુખાવો રહે.
  • વિચારમાં નવીનતા આવે.
  • મન હળવું થાય.
  • ખોટી ચિંતા કરવી નહિ.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૬

 

  • તુલા (ર , ત) :-
  • સ્વાસ્થની સમસ્યા રહે.
  • ધન લાભ થાય.
  • હવામાં ઉડવું નહિ.
  • ચોક્કસ નિર્ણય લેવાય.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૨

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • આત્મવિશ્વાસમાં વધારો થાય.
  • અત્તર લાગવું.
  • ઘરેથી દહીં ખાઈને નીકળવું.
  • મિત્ર સાથે દિવસ જાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

 

 

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • માનસિક સ્વાસ્થ જાળવો.
  • ચહેરા પર ચમક રહે.
  • ટીવી ઓછુ જીવનું રાખવું.
  • આકસ્મિક કામ આવે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૧

 

 

  • મકર (ખ, જ) :-
  • નીડર બની જવાબ આપો.
  • પૈસાની બચત કરો.
  • ઈર્ષાથી દૂર રહેવું.
  • મગજ શાંત રાખવું.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪

 

 

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • પ્રવાસના યોગ બને.
  • દિલની વાત કહેવાની તક મળે.
  • પ્રેમનો વરસાદ થાય.
  • દિવસ સારો જાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૭

 

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • શોપિંગ કરવા જવાનું મન થાય.
  • મતભેદ જણાય.
  • મહેનત રંગ લાવે.
  • નવી તક ઉભી થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨