Surendranagar/ મોતના કૂવામાં અકસ્માત, 30 ફૂટ ઉપર સ્ટંટ કરતી કાર નીચે પટકાઇ

રેન્દ્રનગરના લોકમેળામાં બની હતી જયા મોતના કૂવામાં અકસ્માત સર્જાયો હતો  આ અકસ્માત મોતના કુવામાં સર્જાયો હતો

Gujarat
Mansi 1 મોતના કૂવામાં અકસ્માત, 30 ફૂટ ઉપર સ્ટંટ કરતી કાર નીચે પટકાઇ

સુરેન્દ્રનગરઃ દર વર્ષે યોજાતા ગુજરાત ભરમાં યોજાતા લોકમેળામાં લોકો ઉત્સાહ પૂર્વક રાઇડ્સનો લાભ ઉઠાવવા જતા હોય છે ત્યારે ઘણી વાર દુર્ઘટનાઓ બનતી હોય છે. આવીજ એક ઘટના સુરેન્દ્રનગરના લોકમેળામાં બની હતી જયા મોતના કૂવામાં અકસ્માત સર્જાયો હતો  આ અકસ્માત મોતના કુવામાં સર્જાયો હતો જેમાં ચાલુ કારનું ટાયર સ્ટંટ દરમિયાન નીકળી જતા કાર ઉપરથી નીચે  પટકાઈ હતી. આપને જણાવી દઈએ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

લોકોને ખતરનાક સ્ટંટ જોવાની ખૂબ મજા આવતી હોય છે પરંતુ કોઈક વાર આ મજા સજામાં ફેરવાઇ જતી હોય છે.દર વર્ષે મેળામાં મોતના કૂવાના ખેલ આવતા હોય છે મહત્વનું છે કે તે ખુબજ જોખમી સ્ટંટ કરીને લોકોને મનોરંજન પૂરું પાડતા હોય છે જેમાં તેમના જીવને કુબ્જ જોખમ રહેલું હોય છે ત્યારે  સુરેન્દ્રનગર ના લોકમેળામાં આ અકસ્માતની ઘટના સર્જાઇ હતી. જેમાં કોઈને જાનહાની પહોંચી નથી આ આકસ્માત સર્જાતા લોકો એકઠા થઈ ગયા હતા અને સ્ટંટ કરતા લોકોને કારમાંથી બહાર કાઢી તેમનો  જીવ બચાવ્યો હતો.

આ પણ વાંચો :“પ્રતિભા”ની કસોટી..!/કોણ છે અમદાવાદના નવા મેયર પ્રતિભા જૈન જાણો… પદ સાંભળ્યા બાદ આ હશે મોટો પડકાર

આ પણ વાંચો :સીએમ ‘સ્ટ્રાઇક’/ડ્રગ્સના દૂષણ સામે ઝીરો ટોલરન્સની મુખ્યમંત્રીની તાકીદ

આ પણ વાંચો :Breaking News/અમદાવાદને મેયર તરીકે મળી નવી ‘પ્રતિભા’ જૈન

For Vishal Jani મોતના કૂવામાં અકસ્માત, 30 ફૂટ ઉપર સ્ટંટ કરતી કાર નીચે પટકાઇ