Knowledge/ રોજિંદા ઉપયોગમાં લેવાતી વસ્તુઓનું ફુલ ફોર્મ જાણો છો ? ચાલો તમને જણાવીએ

જો તમને પાન કાર્ડ વિશે પૂછવામાં આવે કે, PAN નો અર્થ શું છે, તો ભાગ્યે જ કોઈ તેના વિશે જાણે છે. આવી પાંચ વસ્તુઓનું ફુલ ફોર્મ તમને જણાવીએ.

Trending Business
banking sector રોજિંદા ઉપયોગમાં લેવાતી વસ્તુઓનું ફુલ ફોર્મ જાણો છો ? ચાલો તમને જણાવીએ

રોજિંદા જીવનમાં, આપણે એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણે રોજિંદા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ વિશે ભૂલી જઈએ છીએ. મોબાઇલ ફોન વપરાશકર્તાઓ સિમ કાર્ડનો ઉપયોગ કરે છે, પરંતુ જો તેમનું ફુલ ફોર્મ પૂછવામાં આવે તો ભાગ્યે જ કોઇ કહી શકે. એ જ રીતે, જો તમને પાન કાર્ડ વિશે પૂછવામાં આવે કે, PANનો અર્થ શું છે, તો ભાગ્યે જ કોઈ તેના વિશે જાણે છે. આવી વસ્તુઓનું ફુલ ફોર્મ તમને જણાવીએ.

SIMનું ફુલ ફોર્મ

A Great SIM Card Option for Europe

મોબાઇલ ફોન લીધા બાદ નંબર માટે સિમકાર્ડ ખરીદવું પડે છે, ત્યારબાદ યુઝર અન્ય કોઇ પણ નંબર પર સંપર્ક કરી શકે છે. તેનું ફુલ ફોર્મ સબસ્ક્રાઇબર આઇડેન્ટિટી મોડ્યુલ છે.

PDFનું ફુલ ફોર્મ

What Is a PDF File And What Are PDFs For? - AllTopStartups

ઓનલાઈન દસ્તાવેજો ઘણીવાર PDF ફોર્મેટમાં જ હોય ​​છે. પીડીએફ ફાઇલ સત્તાવાર કામમાં વપરાય છે. તેનું ફુલ ફોર્મ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ છે.

IFSCનું ફુલ ફોર્મ 

MICR code for different banks in India

IFSC નો ઉપયોગ બેન્કિંગ સિસ્ટમમાં થાય છે. જ્યારે પણ પૈસા ટ્રાન્સફર કરવા હોય ત્યારે IFSC કોડ જરૂરી છે. જુદી જુદી બેંક શાખાઓ અલગ IFSC કોડ ધરાવે છે. તેથી તેનો ઉપયોગ ઓનલાઈન મની ટ્રાન્સફર માટે થાય છે. તેનું ફુલ ફોર્મ ભારતીય નાણાકીય સિસ્ટમ કોડ છે.

ATMનું  ફુલ ફોર્મ

Debit card data breach: How exactly does an ATM work? - Hindustan Times

આપણે પૈસા કાઢવા માટે એટીએમ મશીનો પર જઈએ છીએ, પરંતુ ઘણા ઓછા લોકો એટીએમનો અર્થ જાણે છે. ATM નું  ફુલ ફોર્મ ઓટોમેટેડ ટેલર મશીન છે.

majboor str 3 રોજિંદા ઉપયોગમાં લેવાતી વસ્તુઓનું ફુલ ફોર્મ જાણો છો ? ચાલો તમને જણાવીએ