જવાબદારી/ નવી સરકારની રચના બાદ મંત્રીઓને સોંપાઇ આ જવાબદારી,જાણો

ભાજપની નવી સરકારના મમુંખ્યમંત્રી સહિતના કેબિનેટમંત્રીઓ શપથ વિધિ કર્યા બાદ એકશન મોડમાં આવી ગયા છે અને પ્રજાલક્ષી કાર્યો સત્વરે કરી રહ્યા છે

Top Stories Gujarat
Responsibility

 કનુભાઈ દેસાઈ સુરત અને નવસારીના પ્રભારી
ઋષિકેશ પટેલ અમદાવાદ, ખેડા, આણંદના પ્રભારી
રાઘવજી પટેલ રાજકોટ અને જૂનાગઢના પ્રભારી
બળવંતસિંહ રાજપૂત સાબરકાંઠા અને બનાસકાંઠાના પ્રભારી
કુંવરજી બાવળીયા પોરબંદર, દેવભૂમિ દ્વારકાના પ્રભારી
મુળુભાઈ બેરા જામનગર અને સુરેન્દ્રનગરના પ્રભારી
કુબેર ડીંડોર દાહોદ અને પંચમહાલના પ્રભારી
ભાનુબેન બાબરીયા ભાવનગર અને બોટાદના પ્રભારી
હર્ષ સંઘવી વડોદરા અને ગાંધીનગરના પ્રભારી
જગદીશ વિશ્વકર્મા મહેસાણા અને પાટણના પ્રભારી
પરષોત્તમ સોલંકી અમરેલી અને ગીર સોમનાથના પ્રભારી
બચુભાઈ ખાબડ મહીસાગર અને અરવલ્લીના પ્રભારી
મુકેશ પટેલ વલસાડ અને તાપીના પ્રભારી
પ્રફુલ્લ પાનસેરિયા મોરબી અને કચ્છના પ્રભારી
ભીખુસિંહ પરમાર છોટા ઉદેપુર અને નર્મદાના પ્રભારી
કુંવરજી હળપતિ ભરૂચ અને ડાંગના પ્રભારી

Responsibility:   ભાજપની નવી સરકારના મમુંખ્યમંત્રી સહિતના કેબિનેટમંત્રીઓ શપથ વિધિ કર્યા બાદ એકશન મોડમાં આવી ગયા છે અને પ્રજાલક્ષી કાર્યો સત્વરે કરી રહ્યા છે. નવી સરકાર રચાયા બાદ ભાજપે  મંત્રીઓને રાજ્યના વિવિધ જિલ્લાઓ માટે પ્રભારી બનાાવ્યા છે. નવી સરકાર બન્યા બાદ મંત્રીઓને પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે.કેબિનેટ મંત્રી in charge minister કનુભાઇ દેસાઇને સુરત અને નવસારીના પ્રભારી બનાવવામાં આવ્યા છે.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને ખેડા,આણંદ,અમદાવાદની જવાબદારી સોંપવામાં આવી છે. રાઘવજી પટેલને રાજકોટ અને જૂનાગઢના પ્રભારી બનાવ્યા છે.

બંળવતસિંહ રાજપૂતને બનાસકાંઠા અને સાબરકાંઠાના (Responsibility  ) પ્રભારી નિયુક્ત કર્યા છએ. કુંવરજી બાવળીયાને પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના પ્રભારી બનાવ્યા છે. મૂળજીભાઇ બેરાને જામનગર અને સુરેન્દ્રનગરમાં પ્રભારી તરીકે નિમણૂંક કરી છે. કુબેરડીંડોરને દાહોદઅને પંચમહાલની જવાબદારી સોપાઇ છે.ભાનુબેનને ભાવનગર અને બોટાદ પ્રભારી બનાવ્યા છએ. હર્ષ સંઘવીને વડોદરા અને ગાંધીનગરનું પ્રભારી તરીકે ઉત્તરદાયિત્વ સોંપવામાં આવ્યું છે.જગદીશ વિશ્કર્માને મહેસાણા અને પાટણ જયારે પરસોત્તમ સોલંકીને અમરેલી અને ગીર સોમનાથના પ્રભારી બનાવ્યા છે.

બચુબાઇને( in charge minister) મહીસાગર અને અમરેલી જ્યારે મુકેશ પટેલને વલસાડ અને તાપીના પ્રભારી બનાવવામાં આવ્યા છએ પ્રફુલ્લ પાનસેરિયાને મોરબી અને કચ્છના પ્રભારી બનાવવામાં આવ્યા છે.જ્યારે ભીખુસિંહને છોટા ઉદેપુર અને નર્મદાના પ્રભારી બનાવ્યા છે.કુવરજી હળપતિને ભરૂચ અને ડાંગના પ્રભારી બનાવવામાં આવ્યા છે. ભાજપે ઐતિહાસિક જીત મેળવનીને 156 બેઠકો મેળવી છે.

Corona Virus/કોવિડને કારણે ચીનમાં વાસ્તવિક સ્થિતિ શું? જાણો ચીનમાં હાજર ભારતીય ડોક્ટર પાસેથી