Not Set/ વાંચો આજનું રાશિ ભવિષ્ય : 13-11-2018

મેષ નવી યોજના બને. કાર્યપ્રણાલીમાં સુધારો થાય. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થાય. લાંબા સમું પછી વિલંબિત કામ પૂર્ણ થાય. પ્રવાસનો કાર્યક્રમ થાય. ધંધામાં તેજી રહે. લોભ ન કરવો. લાભમાં વધારો થાય. પરિવારના સ્વાસ્થ્યની ચિંતા રહે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. વૃષભ તંત્ર-મંત્રમાં રૂચી વધારે રહે. મંદિર જવાની યોજના બને. પરિવારની ચિંતા રહે. દુશ્મન સક્રિય રહે. આવકમાં વધારો થાય. […]

Uncategorized

મેષ

નવી યોજના બને. કાર્યપ્રણાલીમાં સુધારો થાય. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થાય. લાંબા સમું પછી વિલંબિત કામ પૂર્ણ થાય. પ્રવાસનો કાર્યક્રમ થાય. ધંધામાં તેજી રહે. લોભ ન કરવો. લાભમાં વધારો થાય. પરિવારના સ્વાસ્થ્યની ચિંતા રહે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

વૃષભ

તંત્ર-મંત્રમાં રૂચી વધારે રહે. મંદિર જવાની યોજના બને. પરિવારની ચિંતા રહે. દુશ્મન સક્રિય રહે. આવકમાં વધારો થાય. દુર્ઘટનાથી સંભાળવું. મકાન અને જમીનના કામ થાય. જોખમ ન ઉઠાવવું. ભાઈઓનો સાથ મળે. પ્રસન્નતામાં વધારો થાય.

મિથુન

વધારાનો ખર્ચ થાય. સંતાનના અભ્યાસ અને સ્વાસ્થ્યની ચિંતા રહે. દુશ્મન સક્રિય રહે. વાહનો અને મશીનોથી સંભાળવું. જુનો રોગ ઉથલો મારી શકે. જોખમના કામ ન કરવા. ઉતાવળ ન કરવી. હળવી મજાક ન કરવી. વ્યવસાય ઠીક ચાલે.

કર્ક

લેવડ-દેવડમાં ધ્યાન રાખવું. ઝઘડાને લીધે સ્વાભિમાનને ઠેંસ પહોચી શકે. પ્રેમ-પ્રસંગમાં જોખમ ન લેવું. કાનૂની અડચણ દૂર થાય. આવકમાં વધારો થાય. વ્યવસાયને અનુકુળ વાતાવરણ બને. નોકરીમાં સાથ મળે. પ્રસન્નતા રહે. પરિવારમાં મતભેદ થઇ શકે.

સિંહ

મકાન અને જમીન સંબંધી યોજના બને. રીજ્ગર પ્રાપ્તિમાં પ્રયત્નો સફળ રહે. આવકમાં વધારો થાય. કીમતી વસ્તુઓ સંભાળીને રાખવી. શારીરિક પીડા થાય. વ્યવસાય સારો ચાલે. વરિષ્ઠ લોકો સાથે પરિચય વધે. ગુસ્સા પર કાબુ રાખવો. આળસ રહે. લોભ ન કરવો. પ્રસન્નતા રહે.

કન્યા

વિદ્યાર્થી વર્ગને સફળતા મળે. પ્રવાસનો આનંદ મળે. મિત્રો તથા સંબંધી સાથે સારો સમય પસાર કરી શકો. ધંધો સાઓ ચાલે. રોગથી સંભાળવું. સંતાનનો સાથ મળે. એશ્વર્યાના સાધનો પર ખર્ચ થાય.

તુલા

માથામાં વાગી શકે. ઘરમાં મારા-પિતાના સ્વાસ્થ્યની ચિંતા રહે. જુનો રોગ ઉથલો મારી શકે. દુઃખદ સમાચાર મળી શકે. ગુસ્સા પર કાબુ રાખવો. કોઈ બીજી વ્યક્તિના વ્યવહારથી દુઃખ થાય. ચિંતા અને તનાવ રહે. જોખમ ન ઉઠાવવું.

વૃશ્ચિક

રાજકીય અડચણ ભોગવવી પડે. ઉતાવળ ન કરવી. સ્વાસ્થ્ય ઠીક રહે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થાય. કોઈ મોટું કામ કરવાનો ઉત્સાહ વધે. વ્યવસાય ઠીક ચાલે. લાભના અવસર મળે. પ્રસન્નતા રહે, કાર્યમાં પ્રસન્નતા રહે.

ધન

ઘરમાં મહેમાનનું આવવાનું થાય. સારા સમાચાર મળે. વાણી પર કાબુ રાખવો. આત્મવિશ્વાસમાં વધારો થાય. જોખમ ઉઠાવવાનું સાહસ કરી શકો. આવક બને. ઉતાવળ ન કરવી. લોભ ન કરવો.

મકર

ચિંતા રહે. રોજગાર પ્રાપ્તિના પ્રયાસ સફળ રહે. કોઈ મોટી સમસ્યાનું હલ નીકળે. અપ્રત્યાશિત લાભ થાય. વ્યવસાયિક યાત્રા સફળ રહે. લોટરીથી દૂર રહેવું. નસીબનો સાથ મળે. વિવાદથી દૂર રહેવું. એશ્વર્યાના સાધનો પર ખર્ચ થાય.

કુંભ

અજ્ઞાત ભય રહે. ભ્રમ રહે. કુસંગતિથી બચવું. અપ્રત્યાશીત ખર્ચ થાય. અપેક્ષિત કામમાં વિલંબ થાય. ચિંતા રહે. વિવેકના પ્રયોગથી વૃદ્ધિ થાય. જરૂરી કાગળિયાંને ધ્યાનથી વાંચવું. ઝઘડામાં ન પડવું. ધીરજ રાખવી.

મીન

મનમાં ખરાબ વિચાર આવી શકે છે. શારીરિક કષ્ટ થાય. બેચેની રહે. વ્યવસાયિક યાત્રા સફળ રહે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આવકમાં વધારો થાય. નસીબનો સાથ મળે. પરિવારનો સાથ મળે.