કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 27 નવેમ્બર બુધવાર અને માગશર સુદ સાતમ છે, આજે ચંદ્રની રાશિ મકર અને સૂર્યની રાશિ વૃશ્ચિક છે. આજે ધનિષ્ઠા નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય 6:59 કલાકે અને સૂર્યાસ્તનો સમય 5:53 કલાકે થશે.
- વ્રતઅનેતહેવાર / દિનવિશેષ :
કેળાનું દાન કરવું.
સાતમનીસમાપ્તિ : સવારે ૧૨:૩૩સુધી.નવે-૨૮
તારીખ:- ૨૭-૧૧-૨૦૨૫, ગુરુવાર /માગશર સુદ સાતમનાચોઘડિયા
| દિવસનાચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૫૯થી૦૮:૨૨ |
| લાભ | ૧૨:૨૫થી૦૧:૪૭ |
| અમૃત | ૦૧:૪૭થી૦૩.૧૦ |
| શુભ | ૦૪:૩૧થી૦૫:૫૩ |
| રાત્રીનાચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૫:૫૩થી૦૭:૩૧ |
- મેષ (અ, લ , ઈ) :-
- દિવસ આરામમાં પસાર થાય.
- નવી વસ્તુ જાણવા મળે.
- પારિવારિક જવાબદારીઓ પૂરી થશે.
- આજીવિકાના ક્ષેત્રમાં પ્રગતિ થશે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- નાનો મોટો ફાયદો થાય.
- વ્યસન છોડવાનો પ્રયત્ન કરી શકો.
- વાંચવામાં રુચિ લાગે નહીં.
- પારિવારિક સમસ્યાથી દૂર રહો.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૬
- મિથુન (ક, છ, ઘ) :-
- પતિ પત્નીનો પ્રેમમાં મીઠાશ વધે.
- મનમાં ચંચળતા રહે.
- કમિશનથી લાભ થાય.
- શિક્ષણ અને સ્પર્ધાના ક્ષેત્રમાં સફળતા મળશે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- કર્ક (ડ, હ) :-
- નાણાનો વ્યવહાર કરતા સાચવવું.
- બાળકોએ વાંચવા લખવામાં ધ્યાન રાખવું.
- માથાનો ભાર હળવો થાય.
- જીવનસાથી તરફથી સહયોગ અને સાથ મળશે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૨
- સિંહ (મ, ટ) :-
- કરેલા પ્રયત્નો સાર્થક થશે.
- સ્વાસ્થ્યમાં સુધારો થશે.
- કુળદેવતાનું નામ લેવું.
- બહાર ફરવાની મજા માણો.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૧
- કન્યા (પ, ઠ, ણ) :-
- સંબંધોમાં મધુરતા રહેશે.
- કોઈપણ કાર્ય પૂર્ણ થવાથી આત્મવિશ્વાસ વધશે.
- જીવન જરૂરી વસ્તુઓ ખરીદી શકાય.
- મનમાં શંકા-કુશંકા થયા કરે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૬
- તુલા (ર, ત) :-
- કમરમાંદુખાવાની સમસ્યા રહે.
- પરિવાર સાથે ખટપટ થાય.
- સામાજિક કાર્યોમાં રસ લેશે.
- પારિવારિક જીવન સુખમય રહેશે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- આંખોની ચમકમાં વધારો થાય.
- વિદ્યાર્થીઓએ ભણવામાં ધ્યાન આપવું.
- નોકરિયાત વર્ગને સારું રહે.
- સહ કર્મચારીની સહાય મળે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૩
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- નવી વ્યક્તિની મદદ મળે.
- અગ્નિથી સાવચેત રહેવું.
- કામ કરવાની ઈચ્છા ન થાય.
- અજાણ્યા ભયથી પીડાશો.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- મકર (ખ, જ) :-
- વસ્તુ ખોવાઈ ન જાય તેનું ધ્યાન રાખવું.
- ગેસ,વાયુ,એસીડીટીની સમસ્યા રહે.
- વ્યવસાયિક પ્રતિષ્ઠામાં વધારો થશે.
- બૌદ્ધિક કૌશલ્યથી કરેલા કામમાં પ્રગતિ થશે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૫
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ચાલતી વખતે ધ્યાન રાખવું.
- સકારાત્મક ઉર્જા નો સંચાર રહે.
- ધાર્મિક વૃત્તિઓ વધશે.
- સરકાર તરફથી સહયોગ મળશે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ):-
- નોકરી મેળવવા મહેનત કરવી પડે.
- લોકોની નિંદા ન કરવી.
- શાંતિપૂર્વક કામ કરવું.
- નાણાકીય બાબતોમાં સુધારો થશે.
- શુભ કલર – ક્રીમ
શુભ નંબર – ૧

