કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ:આજે 4 ઓક્ટોમ્બર આસો સુદ બારસ અને શનિવારનો દિવસ છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે. ધનિષ્ઠા નક્ષત્ર બેઠું . સૂર્યોદય 6.31 કલાકે થશે. સૂર્યાસ્ત 6.24 કલાકે થશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
હનુમાન ચાલીસાનો પાઠ કરવો.
બારસની સમાપ્તિ :બપોરે૦૫:૧૪સુધી.
તારીખ:- ૦૪-૧૦-૨૦૨૫, શનિવાર / આસો સુદ બારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૦૦ થી ૦૯:૩૦ |
| લાભ | ૦૧:૫૭થી ૦૩:૨૬ |
| અમૃત | ૦૩:૨૬ થી ૦૪.૫૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૨૫થી ૦૭:૫૫ |
| શુભ | ૦૯:૨૫ થી ૧૦:૫૭ |
| અમૃત | ૧૦:૫૭ થી ૧૨:૨૮ |
- મેષ (અ, લ , ઈ) :-
- જે વસ્તુ નથી એની ખોટ રહ્યા કરે.
- લોકો પાસેથી તમારું ધાર્યું કામ કાઢવી શકો.
- મિજાજ ફૂલફડાક રહે.
- દિવસ મિશ્રિત ફળદાયી રહેશે.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- કોઈ કાર્ય ઝડપી થાય.
- હાથમાં ધન ટકે નહિ.
- જુના સુંદર દિવસોની યાદ તાજી થાય.
- કોઈ ભેટ સોગાદ મળે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪
- મિથુન (ક, છ, ઘ) :-
- મનમાં શાંતિ જણાય.
- કોઈ ખાસ વ્યક્તિનું આગમન થાય.
- ઉતાવળા નિર્ણય ન લેવા.
- તબિયતમાં ધ્યાન રાખવું.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૯
- કર્ક (ડ, હ) :-
- ધનની બચત થાય.
- મનગમતી વ્યક્તિ સાથે મિલન થાય.
- દેવાથી દૂર રહેવું.
- કાર્યોને સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
- સિંહ (મ, ટ) :-
- ધન સબંધી કોઈ સમસ્યા આવી શકે.
- જીવનસાથી સાથે પ્રવાસ થાય.
- ભવિષ્યની ચિંતા રહેશે.
- માનસિક સંતોષ પ્રસન્નતા રહેશે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૧
- કન્યા (પ, ઠ, ણ) :-
- કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
- શાંતિમય દિવસ જાય.
- સંતાનની પ્રગતિ થશે.
- ભવિષ્યની ચિંતા રહેશે..
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૭
- તુલા (ર, ત) :-
- માતાપિતા સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
- અણધાર્યા લાભ થાય.
- પૂર્વમાં કરેલ કાર્યોનું ફળ મળશે.
- સુખદ યાત્રાનો યોગ બનશે.
- શુભ કલર – રાખોડી
- શુભ નંબર – ૬
- વૃશ્વિક (ન, ય) :-
- આત્મા વિશ્વાસ અને ઉર્જાનું સ્તર ઊંચું રહે.
- ગુસ્સા પર કાબુ રાખવો.
- આર્થિક સ્થિતિ સુદૃઢ બનશે.
- સ્થિતિને પોતાની અનુકૂળ બનાવી શકશો
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- મિત્ર સાથે દિવસ આનંદમય જાય.
- નવા રોકાણ થાય.
- મોસાળ પક્ષથી લાભ થાય.
- વડીલોની સંભાળ લેવી.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- મકર (ખ, જ) :-
- તબિયતનું ધ્યાન રાખવું.
- સામાજિક યશ વધશે.
- સંપત્તિની ખરીદારીમાં લાભ થશે.
- નવા વિચાર અથવા યોજના પર ચર્ચા થશે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૫
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- રાજકારણ ખ્યાતિમાં અભિવૃદ્ધિ થશે.
- મોટો આર્થિક લાભ થાય.
- દિવસ આનંદમય જાય.
- સગા સબંધીથી ફાયદો થાય.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ):-
- અતિથી ઘરે આવે.
- કામમાં પ્રમોદ હાનિકારક બને.
- વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે.
- નાના – મોટાનો ભેદ જણાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૮
આ પણ વાંચો:
આ પણ વાંચો:શનિ દેવ 3 ઓક્ટોબરે બદલશે ચાલ, આ રાશિઓને લાભ, 2027માં બદલશે રાશિ,આ જાતકોની સાડાસાતી થશે પૂર્ણ..!
આ પણ વાંચો:
