કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 15 ઓક્ટોબર, બુધવારનો દિવસ અને આસોવદ નોમ છે. આ દિવસે ચંદ્ર કર્ક રાશિમાં અને સૂર્ય કન્યા રાશિમાં ગતિ કરી રહ્યો છે, જ્યા પુષ્ય નક્ષત્રનું સંયોગ બન્યો છે. સૂર્યોદય 6.36 કલાકે થશે. સૂર્યાસ્ત 6.14 કલાકે થશે.
- તારીખ :- ૧૫-૧૦-૨૦૨૫, બુધવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૧ / આસોવદ નોમ
- રાશી :- કર્ક (ડ,હ)
- નક્ષત્ર :-પુષ્ય (બપોરે ૧૨:૦૦સુધી.)
- યોગ :- સાધ્ય (સવારે૦૨:૪૬સુધી.)
- કરણ :- ગર (સવારે ૧૦:૩૨સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજેનથી.
- વિંછુડો આજેનથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- કન્યા üકર્ક
- સૂર્યોદય :- Øસૂર્યાસ્ત :-
ü ૦૬.૩૬એ.એમ ü ૦૬.૧૪પી.એમ.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ
- લાલ કલરના ફ્રુટનું દાન કરવું.
· નોમનીસમાપ્તિ: સવારે૧૦:૩૩સુધી.·
- તારીખ:- ૧૫-૧૦-૨૦૨૫, બુધવાર/ આસોવદ નોમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૩૬ થી ૦૮:૦૩ |
| અમૃત | ૦૮:૦૩થી ૦૯:૩૦ |
| શુભ | ૧૦:૫૮ થી ૧૨.૨૫ |
| લાભ | ૦૪:૪૭ થી ૦૬:૧૪ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૪૭થી ૦૯:૨૦ |
- મેષ (અ, લ , ઈ) :-
- ક્રોધ અને ઉશ્કેરાટ થઇ શકે.
- કામ બગડવાની સંભાવના.
- ઓફિસનું કામ સમયસર પૂરું કરો .
- જૂના મિત્રોને મળવાથી મન પ્રસન્ન રહેશે.
- શુભ કલર: બદામી
- શુભ અંક : ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- વેપારમાં પ્રગતિ થાય.
- તમારા ખૂબ જ સારો દિવસ છે.
- લોકો તમારા વ્યક્તિત્વની પ્રશંસા કરશે.
- મહેનત કરશો ટો સફળતા મળશે.
- શુભ કલર: આસમાની
- શુભ અંક : ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- ઘરમાં નવી વસ્તુની ખરીદી થાય.
- નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો,
- માન-સન્માન ઉપર અસર થશે.
- અચાનક થોડા ખર્ચ આવી શકે છે.
- શુભ કલર: સોનેરી
- શુભ અંક : ૨
- કર્ક (ડ, હ) :-
- કોઇ નિર્ણય લેવામાં મુશ્કેલી આવે
- મહત્વના કામમાં વડીલની સલાહ લો.
- આર્થિક સ્થિતિ સારી રહેશે.
- કબજિયાત અને ગેસની સમસ્યા વધી શકે.
- શુભ કલર: પોપટી
- શુભ અંક : ૩
- સિંહ (મ, ટ) :-
- કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય સારો સાબિત થશે.
- તમે વ્યસ્ત રહેશો.
- વધારે આત્મવિશ્વાસ ન રાખવો.
- શાંતિથી પરિસ્થિતિઓને સંભાળો.
- શુભ કલર: ગોલ્ડન
- શુભ અંક : ૧
- કન્યા (પ, ઠ, ણ) :-
- નકારાત્મક શબ્દોનો પ્રયોગ ન કરો.
- રોકાણ કરવા માટે સમય અનુકૂળ નથી.
- વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહેશે.
- કામને પૂર્ણ કરવાની કોશિશ કરો.
- શુભ કલર: બ્રાઉન
- શુભ અંક : ૯
- તુલા (ર, ત) :-
- પરિણામ હાથમાંથી સરકી શકે.
- પારિવારિક વાતાવરણ સુખમય રહે.
- કાર્યોમાં સારો સમય પસાર
- માનસિક શાંતિ અનુભવ થશે.
- શુભ કલર: કેસરી
- શુભ અંક : ૮
- વૃશ્વિક (ન, ય) :-
- નવી સમાચાર પણ મળશે.
- અન્યની વાતોમાં ન આવવું
- નકારાત્મક વિચાર આવશે.
- ધૈર્ય અને સંયમ જાળવી રાખો.
- શુભ કલર: લાલ
- શુભ અંક : ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- પોતાના ઉપર વિશ્વાસ કરો.
- કર્મચારીઓ તથા સ્ટાફનો પૂર્ણ સહયોગ રહેશે
- કાર્યમાં પણ પ્રગતિ થશે.
- પારિવારિક વાતાવરણ સુકૂનભર્યું રહેશે.
- શુભ કલર: રાતો
- શુભ અંક : ૩
- મકર (ખ, જ) :-
- કફ, શરદીની પરેશાની વધી શકે છે.
- નવી યોજનાઓ બનશે.
- લોકોને તમારી તરફ આકર્ષિત થશે.
- નકારાત્મક વાતોને મનમાં લાવશો નહિ
- શુભ કલર: કથ્થાઈ
- શુભ અંક : ૫
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- કાર્ય પૂર્ણ કરવાની કોશિશ કરો.
- કાર્યક્ષેત્રમાં પ્રભાવ રહે.
- વાતાવરણને સુખમય બનાવશે.
- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.
- શુભ કલર: મરૂન
- શુભ અંક : ૬
- મીન (દ, ચ, ઝ, થ):-
- લાભ મળવાની શક્યતા છે.
- જીવનમાં પોઝિટિવ ફેરફાર આવશે.
- રાજનૈતિક વ્યસ્ત રહેશો.
- અસમંજસની સ્થિતિ રહેશે.
- શુભ કલર: નીલો
- શુભ અંક : ૮
આ પણ વાંચો:આ મૂળાંકની યુવતીઓ હોય છે અત્યંત ચાલાક, જૂઠ્ઠું બોલવામાં હોશિયાર ઉપરાંત ચતુર અને વિચારશીલ…!
આ પણ વાંચો:શરદ પૂનમના દિવસે પૃથ્વી પર માતા લક્ષ્મીનું આગમન થાય છે…ઘરના મુખ્ય દ્વાર પર અવશ્ય કરો દીવો…
આ પણ વાંચો:આ રાશિના જાતકોએ આજે પીળા વસ્ત્રનું દાન કરવું,જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ
