Not Set/ વાંચો આજનું રાશિ ભવિષ્યફળ : 29/11/2018

મેષ ઘરેલું સુખ સુવિધા પર ખર્ચ થાય. ઘણા લોકો તમને નીચા દેખાડવાનો પ્રયાસ કરે. બીજાના મામલામાં દખલ ન કરવી. વિરોધ કરવાને લીધે કાર્ય છોડવાનું થાય. વૃષભ સમય પર કામ ન પૂરું થવાથી નુકશાન થાય. પરિવારની સમસ્યાનું સમાધાન થાય. લગ્નની ચર્ચામાં સફળતા મળે. ઉતાવળમાં લાભ લેવાના ચક્કરમાં ખોટો રસ્તો ન અપનાવો. મિથુન સમયની સાથે કાર્યશૈલીમાં બદલાવ […]

Top Stories Trending
horoscope blue pink વાંચો આજનું રાશિ ભવિષ્યફળ : 29/11/2018

મેષ

ઘરેલું સુખ સુવિધા પર ખર્ચ થાય. ઘણા લોકો તમને નીચા દેખાડવાનો પ્રયાસ કરે. બીજાના મામલામાં દખલ ન કરવી. વિરોધ કરવાને લીધે કાર્ય છોડવાનું થાય.

વૃષભ

સમય પર કામ ન પૂરું થવાથી નુકશાન થાય. પરિવારની સમસ્યાનું સમાધાન થાય. લગ્નની ચર્ચામાં સફળતા મળે. ઉતાવળમાં લાભ લેવાના ચક્કરમાં ખોટો રસ્તો ન અપનાવો.

મિથુન

સમયની સાથે કાર્યશૈલીમાં બદલાવ કરો. મિત્રોની મદદ મળે. બીજા પર નિર્ભર રહેવાને બદલે પોતાનું કામ જાતે કરવું . વાત કરવાની ચતુરતાથી બગડેલા કામ સુધારો લો.

કર્ક

ઉચ્ચ અભ્યાસ માટે સારો પ્રસ્તાવ મળી શકે. દોડધામ રહે. જરૂરિયાતમંદ ની મદદ કરવાને લીધે ખુશી મળે. પ્રિયજન સાથેની મુલાકાત સુખદ રહે. કાર્ય મહેનતથી પૂરું કરી શકો.

સિંહ

ઘરમાં જરૂરી વસ્તુમાં વૃદ્ધિ થાય. ધન , પદ અને પ્રતિષ્ઠામાં વધારો થાય. પિતા કે ઉચ્ચઅધિકારી નો સાથ મળે. સંતાન પ્રત્યેની જવાબદારી પૂરી કરી શકો. કોઈ મુલ્યવાન વસ્તુ મેળવાની આશા પૂરી થાય.

કન્યા

સારા સમાચારથી ઉત્સાહ રહે. ઘરેલું ઝઘડાથી છુટકારો મળે. અટકેલા કામનો નીવેડો આવે. ઉતાવળ માં નિર્ણય લેવાથી નુકશાન થાય. સારા માંગા  આવે.

તુલા

સંબંધો પ્રત્યે ઉદાસ રહેતા અંતર વધી શકે. બેરોજગારો ને તેમની ગમતી નોકરી મળવાનો યોગ છે. રાજકીય મામલા ઉકેલવાને લીધે રાહત મળે .

વૃશ્ચિક

લાભદાયી કામ હાથમાંથી નીકળી જાય. મહેનતને લીધે ખાસ ઓળખાણ બને. વિરોધીઓથી સતર્ક રહેવું. પોતાની ભાવનાની કિંમત કરવી . મધુરતા વધે .

ધન

સુખ સુવિધાના સાધનો પર ખર્ચ થાય. નસીબના ભરોસે બેસી રહો તો સારો અવસર ગુમાવી દેવો પડે . સમાજમાં માન –સમ્માન વધે. કારોબારી વિસ્તારવા માટે પ્રયત્નો કરો.

મકર

અધિકારી તમારા કામની પ્રસંશા કરે. વિરોધી  ઈર્ષ્યા કરે. પ્રિયજન સાથેથી ગીફ્ટ મળવાને લીધે ખુશ રહો . મધુર વાણીથી દરેકનું દિલ જીતી શકો. દેવાનો બોજ વધે. મધુર વ્યવહારથી દરેકનું દિલ જીતી લો.

કુંભ

ધંધાકીય યાત્રા સફળ રહે. સંતાન સંબંધી સારા સમાચાર મળે. આવકના નવા સ્ત્રોત બને. પિતા કે ઉચ્ચ અધિકારીનો સાથે મળે. સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું. આવક અને વ્યયમાં સંતુલન રાખવું.

મીન

સુઝબુઝની કમીને લીધે સારો અવસર ગુમાવી દો. કામને નવી ઓળખાણ મળે.  પ્રેમ –પ્રસંગમાં સફળતા મળે . જુના સંબંધોમાં નવો વળાંક આવે.