Kshama Bindu Sologamy/ આખરે ક્ષમાએ વર વિના જ કરી લીધા ગુપચુપ લગ્ન, પોતાની જાતને આપેલું વચન કર્યું પૂરું

વડોદરાની બહુચર્ચિત ક્ષમા બિંદુએ આખરે પોતાની જાતને આપેલું વચન પૂરું કર્યું છે. અને એક ખાસ લગ્ન સમારોહમાં  લગ્નના બંધનમાં બંધાઈ છે. લગ્ન દરમિયાન હળદર, મહેંદીની વિધિ યોજાઇ હતી. વડોદરાના ગોત્રી સ્થિત તેમના ઘરે, ક્ષમાએ રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા.

Top Stories Gujarat Vadodara
1 68 આખરે ક્ષમાએ વર વિના જ કરી લીધા ગુપચુપ લગ્ન, પોતાની જાતને આપેલું વચન કર્યું પૂરું

વડોદરાની બહુચર્ચિત ક્ષમા બિંદુએ આખરે પોતાની જાતને આપેલું વચન પૂરું કર્યું છે. અને એક ખાસ લગ્ન સમારોહમાં  લગ્નના બંધનમાં બંધાઈ છે. લગ્ન દરમિયાન હળદર, મહેંદીની વિધિ યોજાઇ હતી. વડોદરાના ગોત્રી સ્થિત તેમના ઘરે, ક્ષમાએ રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા. જોકે, આ લગ્નમાં ન તો વર હતો કે ન તો પંડિત. આ લગ્નમાં ક્ષમાના કેટલાક ખાસ મિત્રો પણ સામેલ થયા હતા.જો કે નક્કી કરેલી તારીખ પહેલા જ તેણીએ લગ્ન કરી લીધા છે. મીડિયમાં થયેલા હોબાળા બાદ ક્ષમાએ ત્રણ દિવસ પહેલા જ પોતાના લગ્નઇ વિધિ આટોપી લીધી છે.

2 આખરે ક્ષમાએ વર વિના જ કરી લીધા ગુપચુપ લગ્ન, પોતાની જાતને આપેલું વચન કર્યું પૂરું

વિરોધને કારણે, નિર્ધારિત તારીખ પહેલા લગ્ન 
ગુજરાતની ક્ષમા બિંદુએ બુધવારે પોતાના લગ્ન કર્યા. ક્ષમાએ અગાઉ 11 જૂને પોતાની જાત સાથે લગ્ન કરવાની જાહેરાત કરી હતી, પરંતુ વિવાદથી બચવા માટે તેણે નિર્ધારિત તારીખના 3 દિવસ પહેલા જ લગ્ન કરી લીધા હતા.

WhatsApp Image 2022 06 09 at 9.59.12 AM 1 આખરે ક્ષમાએ વર વિના જ કરી લીધા ગુપચુપ લગ્ન, પોતાની જાતને આપેલું વચન કર્યું પૂરું

ક્ષમા બિંદુએ આખરે પોતાની જાતને આપેલું વચન પૂરું કર્યું અને એક ખાસ લગ્ન સમારોહમાં લગ્ન કરી લીધા છે. લગ્ન દરમિયાન હળદર, મહેંદીની વિધિ થઈ હતી. વડોદરાના ગોત્રી સ્થિત તેમના ઘરે, ક્ષમાએ રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા. જોકે, આ લગ્નમાં ન તો વર હતો કે ન તો પંડિત. આ લગ્નમાં ક્ષમાના કેટલાક ખાસ મિત્રો પણ સામેલ થયા હતા.

varsad 3 આખરે ક્ષમાએ વર વિના જ કરી લીધા ગુપચુપ લગ્ન, પોતાની જાતને આપેલું વચન કર્યું પૂરું

વિવાદ ન થાય માટે બદલી તારીખો 

એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં આ પ્રકારના પ્રથમ લગ્ન છે. ક્ષમાએ અગાઉ 11 જૂને તેના લગ્નની જાહેરાત કરી હતી. ત્યારથી તેના ઘરે લોકોનો સતત ધસારો રહેતો હતો. આ અંગે તેના પડોશીઓએ વિરોધ કર્યો હતો. ક્ષમાએ જણાવ્યું કે તેણે નક્કી કરેલી તારીખ પહેલા લગ્ન કરવાનું નક્કી કર્યું કારણ કે તેને ડર હતો કે 11 જૂને કોઈ તેના ઘરે આવીને વિવાદ ઊભો કરી શકે છે. અને તે તેના ખાસ દિવસને બગાડવા માંગતી નથી. આથી તેણીએ બુધવારે જ લગ્ન કરી લીધા હતા.

Kshama Bindu Sologamy | At first there was opposition to getting married in the temple, now Panditji refused to sing the mantra! After all, how will Kshama Bindu marry himself? - FINAX NEWS

ક્ષમાએ અગાઉ મંદિરમાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ ભાજપના નેતાના વિરોધ બાદ તેણે ઘરે જ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી પંડિતે લગ્નની વિધિ કરાવવાની પણ ના પાડી દીધી. આ પછી ક્ષમાએ ટેપ પર મંત્ર વગાડીને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.