Not Set/ કચ્છ: કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત, કાર ચાલકનું ઘટનાસ્થળે મોત

કચ્છ, કચ્છના રાપર નજીક કારુડા પાટીયા પાસે કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. તેમજ ભચાઉમાં નોકરી કરતાં મહાદે ગણેશભાઈ ડાંગર આહીર અને તેમની સાથે મુસાફરી કરતાં માંકુબેન અને અમરીબેન નામની મહિલાને ગંભીર ઈજા થઈ હતી. આ તમામને રાપરની સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.ગંભીર ઈજાગ્રસ્તોને ભચાઉની વાગડ વેલ્ફેર […]

Gujarat Others Trending
mantavya 109 કચ્છ: કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત, કાર ચાલકનું ઘટનાસ્થળે મોત

કચ્છ,

કચ્છના રાપર નજીક કારુડા પાટીયા પાસે કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

mantavya 110 કચ્છ: કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત, કાર ચાલકનું ઘટનાસ્થળે મોત

તેમજ ભચાઉમાં નોકરી કરતાં મહાદે ગણેશભાઈ ડાંગર આહીર અને તેમની સાથે મુસાફરી કરતાં માંકુબેન અને અમરીબેન નામની મહિલાને ગંભીર ઈજા થઈ હતી.

mantavya 111 કચ્છ: કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત, કાર ચાલકનું ઘટનાસ્થળે મોત

આ તમામને રાપરની સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.ગંભીર ઈજાગ્રસ્તોને ભચાઉની વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

mantavya 112 કચ્છ: કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત, કાર ચાલકનું ઘટનાસ્થળે મોત

આ જીવલેણ અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ફૂરચા ઉડી ગયા હતાં..બનાવની જાણ થતાં જ રાપરના આહિર સમાજના લોકો ઉમટ્યા હતાં..વધુ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.