Not Set/ પરિણીતિનું હોટ ફોટોશૂટ,વીડીયો જોઇને તમારી આંખો થઇ જશે પહોળી

મુંબઇ જાણીતા ફિલ્મફેર મેગેઝીનના કવર પેજ પર ચમકેલી પરિણીતી ચોપરાએ બ્લેક સ્વીમશૂટમાં ફોટો શુટ કરાવ્યું હતુ. ફિલ્મફેરના કવર શૂટ માટે પરિણીતિ ચોપરાએ માલદીવમાં ફોટોશૂટ કરાવ્યું હતું.માલદીવના બીચ પર બીકીની પહેરીને ફોટો શુટ કરાવી રહેલ પરણિતીનો વીડીયો પણ લાખો લોકોએ જોયો છે. પરિણિતીનો આવો અંદાજ નહીં જોયો હોય.. પરિણિતીએ કરાવેલ આ હોટ કવર શૂટનો મેકિંગ વીડિયો સામે […]

Trending Entertainment Videos
mahi પરિણીતિનું હોટ ફોટોશૂટ,વીડીયો જોઇને તમારી આંખો થઇ જશે પહોળી

મુંબઇ

જાણીતા ફિલ્મફેર મેગેઝીનના કવર પેજ પર ચમકેલી પરિણીતી ચોપરાએ બ્લેક સ્વીમશૂટમાં ફોટો શુટ કરાવ્યું હતુ. ફિલ્મફેરના કવર શૂટ માટે પરિણીતિ ચોપરાએ માલદીવમાં ફોટોશૂટ કરાવ્યું હતું.માલદીવના બીચ પર બીકીની પહેરીને ફોટો શુટ કરાવી રહેલ પરણિતીનો વીડીયો પણ લાખો લોકોએ જોયો છે.

kkkkk પરિણીતિનું હોટ ફોટોશૂટ,વીડીયો જોઇને તમારી આંખો થઇ જશે પહોળી
mantavyanews.com

પરિણિતીનો આવો અંદાજ નહીં જોયો હોય..

પરિણિતીએ કરાવેલ આ હોટ કવર શૂટનો મેકિંગ વીડિયો સામે આવ્યો છે. જેમાં પરિણીતિ ફિલ્મફેરના કવર પેજ માટે માલદીવ્સના બીચ પર અને અન્ય સ્થળોએ બિકીનીમાં હોટ ફોટોશૂટ કરાવી રહી છે.દરિયાની લહેરોની આગળ પરિણીતીનું ફીગર પણ ગરમાગરમ લાગે છે.

સ્વીમશૂટમાં હોટ લાગે છે પરણિતી

માલદીવ્સમાં સ્વિમશૂટ પહેરીને ક્રિસ્ટલ ક્લિયર પાણીમાં ઉતરેલી પરિણીતિ ખૂબ જ સ્ટનીંગ અને હોટ લાગતી હતી.પરિણીતિએ ફિલ્મફેર મેગેઝીનના ઓક્ટોબર એડિશન માટે આ ફોટોશૂટ કરાવ્યું હતું. સુંદર બીચોના કારણે જાણીતા માલદીવની સુંદરતામાં પરિણીતિ ચાર ચાંદ લગાવતી જોવા મળે છે.